Income tax raids/ દેશના બે મોટા કોન્ટ્રાક્ટર ગ્રુપ કલ્પતરુ અને JMC ગ્રુપ પર ઈન્ક્મટેક્ષના દરોડા

અમદાવાદ સિવાય રાજ્યના અન્ય એક બે જગ્યા ઉપર પણ આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. આ બંન્ને ગ્રુપ રેલ્વે, રોડ સહિતના કામોમાં મોટું નામ ધરાવે છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 37 દેશના બે મોટા કોન્ટ્રાક્ટર ગ્રુપ કલ્પતરુ અને JMC ગ્રુપ પર ઈન્ક્મટેક્ષના દરોડા
  • દેશના ટોપ મોસ્ટ કોન્ટ્રાક્ટર ગ્રુપો પર ઈન્ક્મટેક્ષના દરોડા
  • કલ્પતરુ અને JMC ગ્રુપ પર ઈન્ક્મટેક્ષના દેશવ્યાપી દરોડા
  • ગુજરાત, મુંબઈ, પુના, દિલ્હી, રાજસ્થાનમાં 40 જગ્યા પર દરોડા
  • રેલ્વે, રોડ સહિતના કામોમાં મોટું નામ ધરાવે છે બંને ગ્રુપ

અમદાવાદમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.  જેમાં કોન્ટ્રાક્ટર કલ્પતરુ અને JMC ગ્રુપ ઉપર આવકવેરાના દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગુજરાત, મુંબઈ, પુના, દિલ્લી, રાજસ્થાન સહિત 40 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે.   નોંધપાત્ર વાત એ છે કે, ટેક્સ વિભાગે કલ્પતરુ ગ્રુપના સ્થાપક મોફતરાજ મુનોત અને એમડી પરાગ મુનોતના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા.

તો અમદાવાદ સિવાય રાજ્યના અન્ય એક બે જગ્યા ઉપર પણ આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. આ બંન્ને ગ્રુપ રેલ્વે, રોડ સહિતના કામોમાં મોટું નામ ધરાવે છે.અમદાવાદ સહિત રાજ્યની અન્ય 3 ઓફિસમાં પણ ઇન્કમેક્સ વિભાગે તપાસ હાથ ધરી હતી. ગુજરાત સહિત મુંબઈ, પુના, દિલ્લી, રાજસ્થાનમાં કુલ 40 સ્થળો પર તપાસ ચાલી રહી છે. કલ્પતરુ અને JMC ગ્રુપ રેલ્વે, રોડ સહિતના કામોમાં મોટું નામ ધરાવે છે.

આ પણ વાંચો:પટનામાં ઈન્ડિગો પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકઓફ પછી તરત જ એન્જિન ફેલ

આ પણ વાંચો:ગોવાની ખાનગી મુલાકાતે ગયા રાહુલ ગાંધી, ત્યાંથી લાવ્યા આ ખાસ ‘ગીફ્ટ’

આ પણ વાંચો:પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે ભારતમાં ટીમની સુરક્ષાની લેખિત ગેરંટી માંગી

આ પણ વાંચો: જ્ઞાનવાપીના સર્વે સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો