Not Set/ વલસાડ:જિલ્લામાં પોલીસની સૌથી મોટી કાર્યવાહી,વલસાડ પોલીસ સ્ટેશન પીધેલાં લોકોથી હાઉસફુલ

વલસાડ, 31મી ડીસેમ્બરની ઉજવણી લોકોએ ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરી જયારે નવા વર્ષની ઉજવણી દરમિયાન પ્રોહિબિશનના અનેક કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂના નશામાં ચુર યુવકો ઝડપાયા છે. દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશતા શોખીનો મોટી સંખ્યામાં ઝડપાયા છે પોલીસે ગઇરાત્રે 650થી વધુ લોકોને નશાની હાલતમાં ઝડપી પાડયા છે. […]

Top Stories Gujarat Others Trending
mantavya વલસાડ:જિલ્લામાં પોલીસની સૌથી મોટી કાર્યવાહી,વલસાડ પોલીસ સ્ટેશન પીધેલાં લોકોથી હાઉસફુલ

વલસાડ,

31મી ડીસેમ્બરની ઉજવણી લોકોએ ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરી જયારે નવા વર્ષની ઉજવણી દરમિયાન પ્રોહિબિશનના અનેક કેસ નોંધાયા છે.

mantavya 1 વલસાડ:જિલ્લામાં પોલીસની સૌથી મોટી કાર્યવાહી,વલસાડ પોલીસ સ્ટેશન પીધેલાં લોકોથી હાઉસફુલ

વલસાડ જિલ્લામાં પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂના નશામાં ચુર યુવકો ઝડપાયા છે.

mantavya 2 વલસાડ:જિલ્લામાં પોલીસની સૌથી મોટી કાર્યવાહી,વલસાડ પોલીસ સ્ટેશન પીધેલાં લોકોથી હાઉસફુલ

દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશતા શોખીનો મોટી સંખ્યામાં ઝડપાયા છે પોલીસે ગઇરાત્રે 650થી વધુ લોકોને નશાની હાલતમાં ઝડપી પાડયા છે.

mantavya 3 વલસાડ:જિલ્લામાં પોલીસની સૌથી મોટી કાર્યવાહી,વલસાડ પોલીસ સ્ટેશન પીધેલાં લોકોથી હાઉસફુલ

જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં 650 થી વધુ લોકોને નશાની હાલતમાં ઝડપી લીધા છે. જિલ્લાના પોલીસ સ્ટેશનો પીધેલાઓથી હાઉસ ફૂલ થઈ ગયા છે.

mantavya 4 વલસાડ:જિલ્લામાં પોલીસની સૌથી મોટી કાર્યવાહી,વલસાડ પોલીસ સ્ટેશન પીધેલાં લોકોથી હાઉસફુલ

31 ડીસેમ્બરને લઈને વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. દમણ ,દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની બોર્ડર પર વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું.

mantavya 5 વલસાડ:જિલ્લામાં પોલીસની સૌથી મોટી કાર્યવાહી,વલસાડ પોલીસ સ્ટેશન પીધેલાં લોકોથી હાઉસફુલ

શહેરના મુખ્ય રસ્તા પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે.બ્રેથ એનલાઈઝર દ્વારા વાહન ચાલકોની તપાસ કરવામાં આવી હતી.. નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા શોખીનોને પોલીસે અનેકને ઝડપી લીધા છે