રામ રાખે તેને કોણ ચાખે આ કહેવતને સાચી કરતો એક વિડીયો હાલ સામે આવી રહ્યો છે. જ્યાં એક યુવકે મોતને માત આપી છે. આ વિડીયો સુરતનો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવક લૂમ્સના કારખાનામાં કામ કરી રહ્યો છે અને અચાનક તે મશીનમાં આવી જાય છે. જો કે ત્યાં કામ કરતાં અને કામદારો મશીન પાસે આવીને યુવકનો જીવ બચાવે છે. આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી.
— mahi sindhav (@SindhavMahi) October 18, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
