Not Set/ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે

આજે શુક્રવાર રાત્રે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવશે. તેઓ સુરત એરપોર્ટ પર રાત્રે 10 વાગ્યે આવશે. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. સુરત ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ કેન્દ્રિય ગૃહ મંત્રી  19 તારીખે મહારાષ્ટ્ર જશે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણી પ્રચાર અર્થે જાહેરસભાને સંબોધન કરશે. મહારાષ્ટ્રમાં નવાપુરામાં જાહેરસભાને સંબોધશે. 19 ઓક્ટોબરે રાત્રે ગુજરાતનાં કેશોદ એરપોર્ટ […]

Gujarat Surat

આજે શુક્રવાર રાત્રે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવશે. તેઓ સુરત એરપોર્ટ પર રાત્રે 10 વાગ્યે આવશે. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. સુરત ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ કેન્દ્રિય ગૃહ મંત્રી  19 તારીખે મહારાષ્ટ્ર જશે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણી પ્રચાર અર્થે જાહેરસભાને સંબોધન કરશે. મહારાષ્ટ્રમાં નવાપુરામાં જાહેરસભાને સંબોધશે.

19 ઓક્ટોબરે રાત્રે ગુજરાતનાં કેશોદ એરપોર્ટ પર પરત ફરશે. 19 તારીખે રાત્રી રોકાણ સોમનાથમાં કરશે. 20 ઓક્ટોબરે સવારે સોમનાથ દાદાના દર્શનરથે જશે. સોમનાથમાં દર્શન કર્યા બાદ અમદાવાદ રવાના થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.