Not Set/ દહેગામ: કોંગ્રેસના પ્રમુખે ગરબા બંધ કરાવવા ડાયલ કર્યો 100 નંબર અને પછી શું થયું,વાંચો

દહેગામ, દહેગામ કોંગ્રેસના શહેર પ્રમુખ ભુપેન્દ્રસિંહ રાઠોડે 100 નંબર પર ફોન કરતા વોર્ડ નંબર 2 માં આવેલ શારદા સોસાયટી માં ગરબા બંધ કરાવવા દોઢ વાગે પોલીસ પહોંચી હતી. ચાલુ ગરબા બંધ કરાવતા સોસાયટીના સ્થાનિક રહીશો નાના ભૂલકાઓ મહિલાઓ 200 માણસોનું ટોરું સોસાયટીમાંથી ચાલતા ચાલતા જય અંબેના નારા સાથે દહેગામ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતાં. ખેલૈયાઓ નારાજ […]

Top Stories Gujarat Others
mantavyanews 1 દહેગામ: કોંગ્રેસના પ્રમુખે ગરબા બંધ કરાવવા ડાયલ કર્યો 100 નંબર અને પછી શું થયું,વાંચો

દહેગામ,

દહેગામ કોંગ્રેસના શહેર પ્રમુખ ભુપેન્દ્રસિંહ રાઠોડે 100 નંબર પર ફોન કરતા વોર્ડ નંબર 2 માં આવેલ શારદા સોસાયટી માં ગરબા બંધ કરાવવા દોઢ વાગે પોલીસ પહોંચી હતી.

mantavyanews 2 દહેગામ: કોંગ્રેસના પ્રમુખે ગરબા બંધ કરાવવા ડાયલ કર્યો 100 નંબર અને પછી શું થયું,વાંચો

ચાલુ ગરબા બંધ કરાવતા સોસાયટીના સ્થાનિક રહીશો નાના ભૂલકાઓ મહિલાઓ 200 માણસોનું ટોરું સોસાયટીમાંથી ચાલતા ચાલતા જય અંબેના નારા સાથે દહેગામ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતાં.

mantavyanews 3 દહેગામ: કોંગ્રેસના પ્રમુખે ગરબા બંધ કરાવવા ડાયલ કર્યો 100 નંબર અને પછી શું થયું,વાંચો

ખેલૈયાઓ નારાજ થતા સવારે ચાર વાગે મામલો સમેટાયો હતો.  નવરાત્રી ગરબા ત્યાંના સ્થાનિક રહીશ દહેગામના કોંગ્રેસ શહેર પ્રમુખે 100 નો માં ફોન કરતા પોલીસે ગરબા બંધ કરાવતા ગાયક કલાકાર અને ઢોલવાળા ને પોલિશ લઈ જતા થયો હોબાળો મચ્યો હતો.