Not Set/ ભાવનગર : દવાના વેપારીની આત્મહત્યા

રાજ્યમાં દિવસે ને દિવસ આત્મહત્યાના બનાવમાં વધારો થઇ રહયો છે. ત્યારે વધુ એક બનાવ ભાવનગરથી સામે આવી રહ્યો છે. જ્યાં એક દવાના વેપારીએ આત્મહત્યા કરી છે. અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આપણે જણાવી દઈ એ કે, ભાવનગરના વાઘાવાડી રોડ પરના અહમ કોમ્પલેક્સમાં વેપારીએ આત્મહત્યા કરી હતી. આ વેપારી દવાના વ્યવસાય સાથે જોડાયેલો હોવાની પ્રાથમિક માહિતીમાં […]

Top Stories Gujarat Others
bhavnagar ભાવનગર : દવાના વેપારીની આત્મહત્યા

રાજ્યમાં દિવસે ને દિવસ આત્મહત્યાના બનાવમાં વધારો થઇ રહયો છે. ત્યારે વધુ એક બનાવ ભાવનગરથી સામે આવી રહ્યો છે. જ્યાં એક દવાના વેપારીએ આત્મહત્યા કરી છે. અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

આપણે જણાવી દઈ એ કે, ભાવનગરના વાઘાવાડી રોડ પરના અહમ કોમ્પલેક્સમાં વેપારીએ આત્મહત્યા કરી હતી. આ વેપારી દવાના વ્યવસાય સાથે જોડાયેલો હોવાની પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

વેપારીએ આત્મહત્યા કરતાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.અને પોલીસને જાણ કરી હતી.  ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.