Not Set/ ગુરમેહર પર સહેવગની સ્પષ્ટતા, મારો ઇરાદો કોઇને નિશાનો બનાવવાનો નહોતો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ક્રિકેટર વરેન્દ્ર સહેવાગે દિલ્હી યૂનિવર્સિટીની વિદ્યાર્થિની ગુરમેહર કૌર અને તેમના ટ્વીટને લઇને ચાલી રહેલા વિવાદ પર સ્પષ્ટતા કરી છે.. સહવાગે આ મામલા પર કહ્યુ છે કે, તેનો ઇરાદો કોઇને નિશાન બનાવવાનો નહોતો. દરેક લોકો પાતના વિચાર રજૂ કરવા માટે સ્વતંત્ર છે. તેમજ ઓલંપિક બદક વિજેતા યોગેશ્વર દત્તે પણ કહ્યુ […]

India
virendrar 01 03 2017 1488351193 storyimage ગુરમેહર પર સહેવગની સ્પષ્ટતા, મારો ઇરાદો કોઇને નિશાનો બનાવવાનો નહોતો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ક્રિકેટર વરેન્દ્ર સહેવાગે દિલ્હી યૂનિવર્સિટીની વિદ્યાર્થિની ગુરમેહર કૌર અને તેમના ટ્વીટને લઇને ચાલી રહેલા વિવાદ પર સ્પષ્ટતા કરી છે.. સહવાગે આ મામલા પર કહ્યુ છે કે, તેનો ઇરાદો કોઇને નિશાન બનાવવાનો નહોતો. દરેક લોકો પાતના વિચાર રજૂ કરવા માટે સ્વતંત્ર છે. તેમજ ઓલંપિક બદક વિજેતા યોગેશ્વર દત્તે પણ કહ્યુ છે કે, ગુરમેહર કૌર વિરુદ્ધ નથી. તે તેનું સમ્માન કરે છે. તે શહીદની પુત્રી છે. બસ મરા વિચાર તેમનાથી અલગ છે.