Not Set/ એવા કયા કારણો છે કે સાથીદાર તમને છોડીને જતા રહે છે, જાણો

  જીવનમાં હર કોઈ ઈચ્છે છે કે એમને એક એવો સાથી ગલફ્રેન્ડ – બોયફ્રેન્ડ અને પતિ-પત્નીનાં રૂપમાં મળે જેની સાથે પોતાના મનની દરેક વાત ખચકાયા વગર કહી શકે, એક એવો સાથી જે તમને પૂરી રીતે સમજતો હોય. પણ ઘણી વાર એવું કેમ થાય છે કે તમારા જીવનમાં કોઈ આવી પણ જાય તો એની સાથે તમારો […]

Relationships
Picture3 એવા કયા કારણો છે કે સાથીદાર તમને છોડીને જતા રહે છે, જાણો

 

જીવનમાં હર કોઈ ઈચ્છે છે કે એમને એક એવો સાથી ગલફ્રેન્ડ – બોયફ્રેન્ડ અને પતિ-પત્નીનાં રૂપમાં મળે જેની સાથે પોતાના
મનની દરેક વાત ખચકાયા વગર કહી શકે, એક એવો સાથી જે તમને પૂરી રીતે સમજતો હોય. પણ ઘણી વાર એવું કેમ થાય છે કે
તમારા જીવનમાં કોઈ આવી પણ જાય તો એની સાથે તમારો સંબંધ લાંબા સમય સુધી નથી રહી શકતો? શું તમારી સાથે પણ આવું
થાય છે? જો હા, તો જરા વિચારો કે જે વાતો અહી બતાવામાં આવી રહી છે ક્યાંક તમારામાં પણ e આદતો નથી ને? જેના કારણે
તમારો સાથી દરેક વાર તમને છોડી ડે છે.

1. સમય : કોઈ પણ સંબંધ વિકસવા માટે સમય લે છે. એવું નથી કે માત્ર દોસ્તી લે સંબંધની શરૂઆતમાં જ વધુ સમય આપીને તમે
વિચારો ક હવે તો વાત પાક્કી થઈ ગઈ અગર તમારો સંબંધ જગ જાહેર થઈ ગયો છે. એને નામ મળી ગયું છે તો તમે નિશ્ચિન્ત થઈને
રહી શકો છો, હવે આ સંબંધ આખી જીન્દગી બની રહેશે. જો તમે આવું વિચારતા હોવ તો સજાગ થઈ જાવ. સંબંધને ખુશહાલ
બનાવી રાખવા માટે સમય રૂપી પાણી થી સીચવો પડતો હોય છે ત્યારે જ તે ખીલેલા રહે છે.

2. સમાધાન : બે અલગ અલગ લોકોના વિચાર બધી બાબત પર એક સમાન નથી હોઈ શકવાના. શું જયારે તમારા સાથીના વિચાર
તમારાથી નથી મળતા તો તમે એને ખોટા કહીને એમનાં પર ઇલ્જામ લગાવાનું શરૂ કરી દો છો ? જો આવું કરતા હોય તો આ સંબંધ
લાંબો નહિ ચાલે. જો ચાલી પણ ગયો તો એક બીજા માટે સમ્માન નહિ રહી શકે. જયારે તમારા સાથી અને તમારા વિચાર કોઈ એક
વાત પર અલગ હોય એવે સમયે એમનાં અલગ વિચારોનું પણ સમ્માન રાખવું જોઈએ અને તમારી વાત એમનાં પર થોપ્યા વગર
એવો ઉપાય કાઢવો જોઈં જેથી તમારા બંનેનું મન રહી જાય અને થોડું થોડું સમાધાન બન્ને કરી લે. દરેક વખત જો તમારો સાથી જ
સમાધાન કરે તો એવામાં પણ ક્યારેક ને ક્યારેક તમને છોડવામાં જ સમજદારી સમજશે.

3. સંવાદ : નિયમિત રીતે પોતાની રોજની વાતો પોતાના સાથી સાથે શેર કરવી ખૂબ જ જરૂરી છે. જ્યાં તમે વાત ચાલુ રાખવામાં
ઢીલ રાખી ત્યાં સંબંધ પણ ઢીલો થવા લાગે છે. તમારો સાથે તમારા જીવનનો હિસ્સો ત્યાં સુધી બની રહી શકે છે જયારે તમારાથી
જોડાયેલી નાની મોટી બધી મહત્વપૂર્ણ વાતો ખબર હોય. જયારે તમારા સુખ દુઃખ તમે એને કહીને તમારું ડીલ હલકું કરો છો અને
એના પણ સાંભળવા માટે તમે સમય પર હાજર રહો છો.