Relationship Tips/ શુ કિશોરાવસ્થામાં છોકરીઓ સપનામાં ……. કરે છે? જાણો શું છે હકીકત

શું તમે જાણો છો, સપનામાં સેક્સ તે સામાન્ય નથી.  માત્ર 8 ટકા લોકો સ્વપ્નમાં સેક્સ વાસ્તવિકતામાં માણે છે.

Lifestyle Relationships
સેક્સ

શું તમે જાણો છો, સપનામાં સેક્સ તે સામાન્ય નથી.  માત્ર 8 ટકા લોકો સ્વપ્નમાં સેક્સ વાસ્તવિકતામાં માણે છે.

dream woman 506120 960 720 શુ કિશોરાવસ્થામાં છોકરીઓ સપનામાં ....... કરે છે? જાણો શું છે હકીકત

સ્વપ્ન દોષ કેટલાક પુરુષોમાં લાંબા સમય સુધી સેક્સ ન માણવા ને કારણે સામાન્ય  છે.

કિશોરાવસ્થામાં આ વાત ખૂબ જ સામાન્ય છે

આને લઈને મનમાં કોઈ પ્રકારની ગાંઠના બાંધી લેતા, કારણકે યુવાનો યુવા અવસ્થામાં  સ્વપ્નદોષના શિકાર થતા હોય છે,
અથવા ફરી આવી પ્રકારની કોઈ યૌન ઉતેજના થી ઉત્પન્ન વિચારથી વીર્ય સંકલન થઇ જાય છે.

pexels photo 920380 શુ કિશોરાવસ્થામાં છોકરીઓ સપનામાં ....... કરે છે? જાણો શું છે હકીકત

આવીજ રીતે યુવા છોકરીઓમાં પણ આજ પ્રક્રિયા થાય છે , પરંતુ એમને આ એટલે ખબર નથી પડતી , કારણકે જનનાગની સંરચના અંદરની તરફ હોય છે, એના માટે સ્વપ્નદોષ (વેટ ડ્રીમ્સ)ની ખબર એમને નથી પડતી.

morning 1369446 960 720 શુ કિશોરાવસ્થામાં છોકરીઓ સપનામાં ....... કરે છે? જાણો શું છે હકીકત