Not Set/ સેક્સ સબંધી મુશ્કેલીઓને દૂર કરશે આ દાળ!!!!

ઉરદ ની દાળ તમને બધાને ખુબ પસંદ હશે. તમે દાળ મખની થી લઇને દાળ તડકા, દાળ ફ્રાય અને કોઈપણ રીતે ખાઈ શકો છો. તેનાથી ઘણાં હેલ્થ બેનિફિટ્સ પણ છે, પણ શું તમે જાણો છો કે આ દાળ તમારા જાતીય જીવન માટે એક ‘રામબાણ’ છે અને સેક્સ સંબંધિત ઘણી સમસ્યાઓને હલ કરી શકે છે? જો નહીં, […]

Health & Fitness Lifestyle Relationships
સેક્સ સબંધી મુશ્કેલીઓને દૂર કરશે આ દાળ!!!!

ઉરદ ની દાળ તમને બધાને ખુબ પસંદ હશે. તમે દાળ મખની થી લઇને દાળ તડકા, દાળ ફ્રાય અને કોઈપણ રીતે ખાઈ શકો છો. તેનાથી ઘણાં હેલ્થ બેનિફિટ્સ પણ છે, પણ શું તમે જાણો છો કે આ દાળ તમારા જાતીય જીવન માટે એક ‘રામબાણ’ છે અને સેક્સ સંબંધિત ઘણી સમસ્યાઓને હલ કરી શકે છે? જો નહીં, તો આજે આપણે જાણીશું કે કેવી રીતે આ ઉરદ ની દાળ તમારા સેક્સ જીવનમાં રંગ ભરી દેશે.

સેક્સ સબંધી મુશ્કેલીઓને દૂર કરશે આ દાળ!!!!

ઉરદ ની દાળ પુરૂષોના ટેરેસ્ટોસ્ટેરોન લેવલને મૈનટૈન રાખે છે એટલે પુરુષોને દરરોજ ઉરદ દાળ ખાવી જોઈએ. જેથી પુરૂષોનું ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ હાઈ રહેશે અને તમારી સેક્સી લાઇફ રોકિંગ રાખશે.

ઉરદ દાળ શુક્રાણુની સંખ્યાને વધારે છે અને શુક્રાણુ ગતિ જાળવે છે.

સેક્સ સબંધી મુશ્કેલીઓને દૂર કરશે આ દાળ!!!!

હકીકતમાં, ઉરદ ની દાળમાં પોટેશિયમ ઊંચી માત્રામાં હોય છે, જે લૈંગિક ઉત્તેજનાને વધારે છે. એટલે જ સેક્સ લાઈફ માટે ઉરદ ની દાળ ને રેકમેન્ડ કરવામાં આવે છે.

ઉરદ ની દાળ ફક્ત સેક્સ પાવરમાં વધારો કરવામાં મદદ કરે છે એવું નથી, પણ સેક્સમાં તમારી ઇચ્છાને પણ તીવ્ર બનાવે છે.

સેક્સ સબંધી મુશ્કેલીઓને દૂર કરશે આ દાળ!!!!

આયુર્વેદમાં પણ, ઉરદ દાળ સેક્સ લાઈફ માટે ખૂબ અસરકારક હોવાનું કહેવાય છે. તે સેક્સ પાવરને વધારવા માટેની આયુર્વેદિક પદ્ધતિઓમાં પણ વપરાય છે.

સેક્સ સબંધી મુશ્કેલીઓને દૂર કરશે આ દાળ!!!!

ઉરદ દાળ ઇરેકટાયલ ડિસફંકશન તકલીફની સમસ્યા સુધારવા માટે પણ મદદ કરે છે. ઇરેકટાયલ ડિસફંકશન એ એક એવી સમસ્યા છે કે જેમાં સંભોગ દરમ્યાન પુરુષોના અંગત ભાગો પૂરતા પ્રમાણમાં ઉત્તેજિત નથી થતા.