શું તમે જાણો છો તમારા પગમાં રોજ પહેરવામાં આવતી ચંપ્પલ પણ તમારા માટે શુભ કે અશુભ હોઈ શકે છે. જ્યોતિષના કહેવા પ્રમાણે ચંપ્પલ સાથે જોડેલી કોઈ એવી વાતો કે જે આપણા જીવન પ્રભાવ પડી શકે છે.
તમને જણાવીએ એવી જ કોઈ વાતો કે જે તમારા ચંપ્પલ સાથે જોડાયેલી છે.
ટુટેલા ચંપ્પલ
જયારે પણ તમારી ચંપ્પલ ટુટી જાય છે ત્યારે તમે એવું વિચારીને સાઈડમાં મૂકી રાખો છે કે ક્યારે તેને સંધાવીને લઈશું પરંતુ કદાચ તમે નહીં જાણતા હોવ કે ટુટેલા ચંપ્પલ તમારા ઘરમાં અશાંતિનું કારણ બની શકે છે. માનવામાં આવે છે કે ટુટેલા ચંપ્પલ ઘરમાં રાખવાથી ઘરમાં અશાંતિ આવે છે.
ચંપ્પલના ઉપર ચંપ્પલ
તમે અવારનવાર સાભળ્યું હશે કે ચંપ્પલની ઉપર ચંપ્પલ મુકેલી છે તે હટાવી દો. શું તમે જાણો છો કે આવું કેમ કહેવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે ચંપ્પલ ઉપર ચંપ્પલ હોય તે વ્યક્તિને માર પડે છે તેવું માનવામાં આવે છે.
ચંપ્પલનું ઊંઘું હોવું
માનવામાં આવે છે કે જે વ્યક્તિની ચંપ્પલ ઊંઘું થઇ ગયું છે અને જો તેને તમે સીધીના કરો તો તે વ્યક્તિ બીમાર પડી શકે છે.
ચંપ્પલને ઉમ્રોમાં ઉભી રાખવી
માનવામાં આવે છે કે ઘરમાં કે દરવાજાની બહાર ચંપ્પલને ઉભી ન રાખવી કારણે કે તેનાથી હકારાત્મકતા ઉર્જા ઘરમાં નથી આવતી.
દરવાજા પર ચંપ્પલ
દરવાજામાં ક્યારે ચંપ્પલના ઉતારવી જોઈએ તેનાથી ઘરમાં બરકત નથી થતી.