મોરબી/ સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેજ હેક, હેકરોએ કર્યું આ કામ

રાજકોટના ભાજપ સાંસદ મોહન કુંડારિયાનું ફેસબુક પેજ હેક થઇ ગયું છે.હેકરે પેજનું નામ બદલીને ‘NFT BLOCKCHAIN’ કર્યું હોવાની માહિતી સામે આવી રહી છે.

Gujarat Others
ફેસબુક પેજ હેક
  • ભાજપ સાંસદનું ફેસબુક પેજ હેક
  • મોહનભાઈ કુંડારિયાનું ફેસબુક પેજ હેક
  • હેકરોએ પેજનું નામ બદલી નાખ્યું
  • ‘NFT BLOCKCHAIN’ નામ કર્યું હોવાની માહિતી

રાજકોટના ભાજપ સાંસદ મોહન કુંડારિયાનું ફેસબુક પેજ હેક થઇ ગયું છે.હેકરે પેજનું નામ બદલીને ‘NFT BLOCKCHAIN’ કર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. ભાજપના અગ્રણી નેતા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પર વેરિફાઇડ પેઈજ ગઈકાલે હેક થઇ ગયું છે. હેકરો દ્વારા તેમના પેઈજનું નામ બદલીને ‘NFT Blockchain’ નામ કરી નાખ્યું છે. જેમાં ક્રિપ્ટો કરન્સી વિષેની પોસ્ટ જોવા મળી રહી છે. અને અમુક પોસ્ટ મોહનભાઈ કુંડારીયાની પણ હજુ જોવા મળે છે.

આ પણ વાંચો : ભાજપે 150 ના લક્ષને પાર કરવા અપનાવ્યો આ ટાસ્ક, શું લાગશે કામ?

આ પણ વાંચો :કોંગ્રેસમાં નવું જ્ઞાતિ સમીકરણ : PKT

આ પણ વાંચો :  ખોડલધામના પ્રવક્તાએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને આપ્યું મોટું

આ પણ વાંચો :ભાવનગરમાં નગર પ્રાથમિક શાળામાં પાણીના ટાંકાનો સ્લેબ તૂટયો, બે વિદ્યાર્થી પડ્યા અને…