bribe/ વીજ કનેક્શન માટે પાંચ હજારની લાંચ લેતા ડેપ્યુટી એન્જિનીયર ઝડપાયો

એસીબીએ આરોપીની ઓફિસમાં જ જાળ બિછાવી દબોચી લીધો

Gujarat
Beginners guide to 3 વીજ કનેક્શન માટે પાંચ હજારની લાંચ લેતા ડેપ્યુટી એન્જિનીયર ઝડપાયો

Surat news: આ બનાવની વિગત મુજબ ફરિયાદીને કોસાડ સબ ડિવીઝન વિસ્તારમાં રૂમ બનાવવાનું કામ રાખ્યું હતું. જેમાં વીજ જોડાણ માટે ફરિયાદીના માણસે કોમન મીટરમાંથી વીજ કનેક્શન લઈને કામ શરૂ કરાવ્યું હતું. જોકે સુરતના કોસાબા સબ ડિવીઝનના ડેપ્યુટી એન્જિનીયર ચેતન ડી. રાણાએ રેડ કરીને આ ગેરકાયદે વીજ જોડાણ બંધ કરાવ્યું હતું. બીજી તરફ ફરિયાદીને નવુ વીજ જોડાણ આપવા અને આગળની કાર્યવાહી ન કરવા રાણાએ તેની પાસે પાંચ હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

આ અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ 15 માર્ચના રોજ કોસાડ સબ ડિવીઝન ઓફિસમાં જાળ બિછાવીને પાંચ હજારની લાંચ લેતા ચેતન રાણાની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:Nadiad/ નડિયાદમાં રખડતા શ્વાનના આતંકથી નાગરિકો ત્રાહિમામ, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

આ પણ વાંચો:Kheda/સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ

આ પણ વાંચો:નડિયાદના મરિડા રોડ પર મકાન ધરાશાયી, બે વ્યક્તિઓનું રેસ્ક્યુ