Not Set/ વડોદરાનો હરણી એરપોર્ટ, કસ્ટમર સેટીસ્ફેકશન સર્વેમાં પ્રથમ નંબરે

વડોદરાના હરણી એરપોર્ટ માટે એક સારા સમાચાર છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા થયેલા કસ્ટમર સેટીસ્ફેકશન સર્વેમાં વેસ્ટન રિજીયનના 19 એરપોર્ટમા વડોદરા એરપોર્ટનો પ્રથમ નંબર આવ્યો છે. ગયા વર્ષે પણ વડોદરાના હરણી એરપોર્ટનું પર્ફોમન્સ સારું હતું. સમગ્ર વેસ્ટર્ન રિજીયનમાં હરણી એરપોર્ટનો બીજો ક્રમ આવ્યો હતો. દેશના પાંચ કેટેગરીમાં આવતા વડોદરા સમકક્ષના 48 એરપોર્ટમાં 2જા ક્રમે […]

Gujarat Vadodara
harani airport વડોદરાનો હરણી એરપોર્ટ, કસ્ટમર સેટીસ્ફેકશન સર્વેમાં પ્રથમ નંબરે

વડોદરાના હરણી એરપોર્ટ માટે એક સારા સમાચાર છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા થયેલા કસ્ટમર સેટીસ્ફેકશન સર્વેમાં વેસ્ટન રિજીયનના 19 એરપોર્ટમા વડોદરા એરપોર્ટનો પ્રથમ નંબર આવ્યો છે. ગયા વર્ષે પણ વડોદરાના હરણી એરપોર્ટનું પર્ફોમન્સ સારું હતું. સમગ્ર વેસ્ટર્ન રિજીયનમાં હરણી એરપોર્ટનો બીજો ક્રમ આવ્યો હતો.

દેશના પાંચ કેટેગરીમાં આવતા વડોદરા સમકક્ષના 48 એરપોર્ટમાં 2જા ક્રમે આવ્યું છે. જે ગત વર્ષેનો ક્રમ જાળવી રાખ્યો છે. કુલ 34 પેરામીટરની ગણના થતી હોય છે. જે પૈકી 10 પેરામીટરમાં વડોદરા એરપોર્ટ પોઇન્ટ આ વર્ષે વધ્યા હતા. કુલ 5 પોઇન્ટમાંથી ગત વર્ષે 4.78 પોઇન્ટ મળ્યા હતા. જે હવે વધીને 4.8 પોઇન્ટ મળ્યા છે. રેસ્ટોરન્ટ, ઈન્ટરનેટ સુવિધા, એરપોર્ટનું વાતાવરણ, વેલ્યુ ફોર મની ઓફ રેસ્ટોરન્ટ, ટર્મીનલમાં ચાલવાનું અંતર સહિતમાં માર્કસ ગણવામાં આવ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.