Not Set/ કોવિક્સીનનું ટ્રાયલ મેળવનાર હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલવીજની તબિયત ફરી લથડી

હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજની તબિયત ફરીથી લથડી હોય તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાના એડવાન્સ લક્ષણો જોવા મળ્યા છે. જેના કારણે તેઓને પીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટર ગજેન્દ્રસિંહ પાસેથી જાણવા મળ્યું હતું કે કોરોના વેક્સિન રેમડેસિવરનો એક કોર્સ તેઓ પૂર્ણ કરી ચૂક્યા હતા.તેમની તબિયત જોતા તબીબોની ટીમ […]

Top Stories India
health ministr

હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજની તબિયત ફરીથી લથડી હોય તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાના એડવાન્સ લક્ષણો જોવા મળ્યા છે. જેના કારણે તેઓને પીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટર ગજેન્દ્રસિંહ પાસેથી જાણવા મળ્યું હતું કે કોરોના વેક્સિન રેમડેસિવરનો એક કોર્સ તેઓ પૂર્ણ કરી ચૂક્યા હતા.તેમની તબિયત જોતા તબીબોની ટીમ દ્વારા એ બાબતનો નિર્ણય કરવામાં આવશે કે તેઓને પ્લાઝમા થેરાપી આપવામાં આવે કે નહીં.

PM MODI / વડાપ્રધાન મોદી પાંજો કચ્છમાં, વિકાસકાર્યોના પ્રોજેક્ટના શિલા…

આ અગાઉ પણ તેમણે કોરણા વેક્સિન ટ્રાયલમાં સ્વૈચ્છિક રીતે લીધી હતી અને તેમ છતાં તેઓને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. આ બાબતને લઇને દેશભરમાં ભારે ઊહાપોહ થયો હતો.કોરોના નિવેદન લેવા છતાં આવું શા માટે થયું તે એક પ્રશ્નાર્થ સૌ કોઈમાં જોવા મળી રહ્યો હતો. તેની વચ્ચે ફરીથી તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા લોકોમાં કોરોના વેક્સિનના ટ્રાયલ અંગે‌ દ્વિધા જોવા મળી શકે છે.

cold wave / ઉત્તરમાં શીત લહેરથી  હિમવર્ષા , દેશના અન્ય ભાગોમાં ઠંડી વધશે…

સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલાજણાવ્યું છે કે જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશન ની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. તેમણે એ પણ આશા વ્યક્ત કરી હતી કે આ મહિનાના અંત સુધીમાં તેમની કંપનીની વેબસાઈટ અને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. જોકે મોટા પાયા પર વપરાશ માટે લાયસન્સ મળવામાં સમય લાગી શકે છે.

suicide attempt / સુરતમાં મહિલા પી.એસ.આઇ આપઘાત કેસમાં પતિ સહિત પાંચ જણા સામે ગ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…