Cannes Film Festival/ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મૃણાલ ઠાકુરે કર્યું ડેબ્યુ, એક્ટ્રેસનો લૂક જોઇને ચાહકો થયા પાણી પાણી…

આ એકટ્રેસે ફિલ્મ ફેસ્ટિવલ 2023 માટે આ કપડાં પહેર્યા હતા, જેને જોઈને તેના ચાહકોના હોશ ઉડી ગયા હતા. કેટલાક તેને નેક્સ્ટ નેશનલ ક્રશ કહી રહ્યા છે.

Trending Entertainment
1 25 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મૃણાલ ઠાકુરે કર્યું ડેબ્યુ, એક્ટ્રેસનો લૂક જોઇને ચાહકો થયા પાણી પાણી...

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 હાલમાં સૌથી વધુ ધૂમ મચાવી રહ્યું છે. જેમાં દુનિયાભરની ફિલ્મોના સ્ક્રિનિંગથી લઈને સેલેબ્સના મોસ્ટ સ્ટાઇલિશ લુક જોવા મળી રહ્યા છે અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને ઘણી લાઈમલાઈટ પણ મળી રહી છે. આ વખતે તો બોલિવૂડના ઘણા સ્ટાર્સે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું છે. જેમાં અભિનેત્રી મૃણાલ ઠાકુરનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. તેની સ્ટાઈલ અને ફેશન કાન્સના મંચ પર જોવા જેવી હતી. તેને તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ પણ શેર કર્યા છે, જેમાં તે તેના સિઝલિંગ અવતારમાં સૌને દિવાના બનાવી રહી છે. તેના આ આકર્ષક લુકને જોઈને ફેન્સ પણ તેના વખાણ કરતા થાકતા નથી.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મૃણાલનું બ્લેક આઉટફિટમાં ડેબ્યુ

મૃણાલ ઠાકુરના પ્રથમ કાન્સ લુકની વાત કરવામાં આવે તો તે બ્લેક બોડીસુટ પહેરેલી જોવા મળે છે, જેની સાથે તે તેના લુકને  કમ્પ્લીટ કરવા માટે પેન્ટ અને સિક્વિન જેકેટ પહેર્યું હતું. તેને ફેશન ડિઝાઈનર ધ્રુવ કપૂરના લેબલ પરથી જેકેટ અને પેન્ટ લીધા હતા. જ્યારે બોડીસુટ સ્ટુડિયો વેરાન્ડા બ્રાન્ડમાંથી લેવામાં આવ્યો હતો.

ब्लैक आउटफिट्स में मृणाल का कान डेब्यू

એકદમ એમ્બ્રોઇડરી પેન્ટે ચાહકોનું ધ્યાન આકર્ષ્યું 

કાળા રંગના બોડીસુટમાં સ્પૈગીટી સ્ટ્રેપ્સ સાથે પ્લન્જીંગ સ્વીટહાર્ટ નેકલાઇન જોવા મળી હતી, જે કપના શેપમાં દેખાતી હતી. તેની પાસે હાઈ-લેગ કટ-આઉટ્સ સાથે બેકલેસનું ફીનીશીંગ હતુ, જેને તેને બ્લેઝરથી કવર કર્યું હતું. આ બોડીસુટ સાથે ઈંટ્રીકેટ લેસ અને એમ્બ્રોઇડરી વાળું  બ્લેક પેન્ટ પહેર્યું હતુ, જે સી-થ્રુ સાથે ફીટ કરવામાં આવ્યું હતું. આ ફલેયર્ડ પેન્ટ હેમલાઈન પર ફ્લોર-ગેજીંગમાં મુકવામાં આવ્યું હતું.

शीयर एंब्रॉइडरी पैंट्स ने खींचा ध्यान

પહેરી કિલર હાઇ હીલ્સ  

મૃણાલે તેના લુકને પૂર્ણ કરવા માટે બ્લેક હેવી એમ્બૈલિશ્ડ જેકેટ પહેર્યું હતું. જેની સાથે શિમરી સિક્વિન્સને કેરી  કર્યું હતું. પેડેડ શોલ્ડરની સાથે આ ખુલ્લા જેકેટમાં ખિસ્સા આપ્યા હતા  અને તેની પેટર્ન ઓવરસાઇઝ્ડ હતી.

पहने किलर हाई हील्स

હસીનાનો આ લુક ખૂબ જ કિલર લાગી રહ્યો હતો. તેણે લક્ઝરી બ્રાન્ડ ક્રિશ્ચિયન લુબાઉટિનના કાળા રંગના હાઈ હીલ્સ પમ્પસ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

કાન્સના આ લુક માટે મૃણાલે મેકઅપ પર ખાસ ધ્યાન આપ્યું હતું . ડ્યુબેઝ સાથે સ્લીક આઈલાઈનર, ગ્લોસી પિંક લિપ શેડ, મસ્કરા, બીમિંગ હાઈલાઈટર, કોન્ટૂર ચીક્સ, સબટલ સ્મોકી આઈશેડો, કોહલ્ડ આઈઝ, સ્મોકી આઈશેડો લગાવવામાં આવ્યા હતા. હેરને સાઈડ પાર્ટેડ કરી વેવ્સ આપી તેને ખુલ્લા છોડી દીધા હતા. જ્યારે કાનમાં, તેને શિમરી સિલ્વર ડૈંગલિંગ ઇયરિંગ્સ પહેર્યા હતા.

આ પણ વાંચો :  Cannes Film Festival/સારા અલી ખાન કરશે કાન્સ 2023માં ડેબ્યૂ , એરપોર્ટ પર જોવા મળી આ લૂકમાં

આ પણ વાંચો : શું ખરેખર તમન્ના ભાટિયા તેના બોયફ્રેન્ડ સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં રેડ કાર્પેટ પર કરશે વોક?

આ પણ વાંચો :  ટ્રાફિક પોલીસ મુંબઈ પોલીસ હવે કોઈને નહીં મુકે, હેલ્મેટ વિના બાઇક ચલાવવા પર આ સ્ટાર્સ પર થશે કાર્યવાહી