આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો દિવસ સારો પસાર થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 20 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Beginners guide to 2024 04 19T151746.876 આ રાશિના જાતકોનો દિવસ સારો પસાર થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૦-૦૪-૨૦૨૪, શનિવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર સુદ  બારસ
  • રાશિ :-    સિંહ   ( મ,ટ)
  • નક્ષત્ર :-   પૂર્વ ફાલ્ગુની    (બપોરે ૦૨:૦૫ સુધી.)
  • યોગ :-    ધ્રુવ              (સવારે ૦૨:૪૯ સુધી. એપ્રિલ-૨૧)
  • કરણ :-   બવ               (સવારે ૦૯:૨૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                ü સિંહ (રાત્રે ૦૮:૫૧ કલાક સુધી.)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૧૪ કલાકે                            ü સાંજે ૦૭.૦૨ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૪:૦૮ પી.એમ                                    ü ૦૪:૪૦ પી.એમ. (એપ્રિલ-૨૧)

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૨ થી બપોર ૦૧:૦૪ સુધી.       ü સવારે ૦૯.૨૫ થી સવારે ૧૧.૦૨ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

    બારસની સમાપ્તિ      :
           રાત્રે ૧૦:૪૨ સુધી

 

 

  • તારીખ :-        ૨૦-૦૪-૨૦૨૪, શનિવાર / ચૈત્ર સુદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૦ થી ૦૯:૨૬
લાભ ૦૨:૧૪ થી ૦૩:૫૦
અમૃત ૦૩:૫૦ થી ૦૫.૨૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૦૨ થી ૦૮:૨૬
શુભ ૦૯:૫૦ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૩૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • કામનું દબાણ બેચેન કરી નાખે
  • કૅન્ડલ લાઈટમાં ભોજન શૅર કરશો.
  • મોબાઈલનો ઉપયોગ ઓછો કરશો.
  • રમતગમતમાં સમય ખર્ચ થાય.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અણધાર્યા લાભ થાય.
  • ઊર્જા ભરપૂર હશે.
  • ઓફિસમાં સાવધાન રહો.
  • ધ્યેયોને ગુપ્ત રાખો.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૩

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પરિવારના સભ્યો સાથે સમય વિતાવો.
  • મોટા સોદા પારપડે.
  • કોઈ સમસ્યાનો ઉકેલ મળે.
  • વ્યક્તિત્વ આજે અત્તરની જેમ મહેકે.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૯

 

  • કર્ક (ડ , હ) :-
  • સ્વાસ્થ્ય સંભાળવું.
  • ધન કમાવાય.
  • લાંબી યાત્રા થાય.
  • મતભેદોથી સાવધાન રહો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર –૧

 

  • સિંહ (મ , ટ) :-
  • કીમતી સમાન નું ધ્યાન રાખવું.
  • મોજ મસ્તીમાં દિવસ જાય.
  • વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરો.
  • બાળપણની યાદ તાજી થાય.
  • શુભ કલર –કથ્થાઈ
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવું સાહસ કરી શકો.
  • ઓચિંતી કોઈ ભેટ-સોગાદ મળે.
  • નિર્ણય વડીલને પૂછીને કરવો.
  • માથામાં દુખાવો રહે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • તુલા (ર , ત) :-
  • કામમાં કૌવત દેખાડવાની તક મળે.
  • સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહે.
  • બદનામી થયી શકે.
  • બાળકો તરફથી ફરિયાદ મળે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નાણાં રિયલ એસ્ટેટમાં રોકવા.
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • જીવન નવો વળાંક લઈ શકે છે.
  • કોઈને ઉધાર આપવું કે લેવું નહીં.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
  • નવા વિચારોથી તરબતર હશો.
  • આનંદના મિજાજમાં હશો.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૧

 

  • મકર (ખ, જ) :-
  • અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભથાય.
  • આવકનો નવો સ્રોત ઊભો થાય.
  • પ્રવાસ સારો ના થાય.
  • મતભેદોનો સામનો કરવો પડે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • મોટી ગેરસમજ ઉભી થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • સ્વાદિષ્ટ વાનગી ખવાની ઈચ્છાથાય.
  • શુભકલર –જાંબલી
  • શુભનંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વધારે લાગણીશીલ ન બનવું.
  • ધનને બચાવીને રાખવાનું છે.
  • કીમતી વસ્તુ ખરીદવા માટે સારો દિવસ છે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર –૯

આ પણ વાંચો:ગુરૂનું કૃતિકા નક્ષત્રમાં ભ્રમણ તમને કેવું ફળ આપશે, જાણો તમારી રાશિ વિશે

આ પણ વાંચો:હાથની રેખાઓ પરના નિશાન સૂચવે છે શુભ અને અશુભ , જાણો શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર