OMG!/ શું તમે ક્યારેય વાદળી કલરના કેળા ખાધા છે? જેનો ટેસ્ટ છે બિલકૂલ વેનિલા આઇસ્ક્રીમ જેવો…

કેળા ખાવાના ફાયદાઓ તમે ચોક્કસપણે જાણતા હશો, પરંતુ શું તમે ક્યારેય એવા કેળા જોયા છે કે જેનો કલર બ્લૂ હોય. નાનપણથી જ તમે કેળાને પીળા કે કાચા કેળાને લીલા કલરના જોયો હશે. હવે તમે આશ્ચર્ય થશો કે વિશ્વમાં વાદળી કલરના કેળા પણ છે. આ કેળાનું ઉત્પાદન બિલકુલ પીળા કેળા જેવું છે, પરંતુ તેનો કલર વાદળી […]

Photo Gallery
blue banana શું તમે ક્યારેય વાદળી કલરના કેળા ખાધા છે? જેનો ટેસ્ટ છે બિલકૂલ વેનિલા આઇસ્ક્રીમ જેવો...

કેળા ખાવાના ફાયદાઓ તમે ચોક્કસપણે જાણતા હશો, પરંતુ શું તમે ક્યારેય એવા કેળા જોયા છે કે જેનો કલર બ્લૂ હોય. નાનપણથી જ તમે કેળાને પીળા કે કાચા કેળાને લીલા કલરના જોયો હશે. હવે તમે આશ્ચર્ય થશો કે વિશ્વમાં વાદળી કલરના કેળા પણ છે. આ કેળાનું ઉત્પાદન બિલકુલ પીળા કેળા જેવું છે, પરંતુ તેનો કલર વાદળી છે.

क्या आप ने कभी देखा नीले रंग का केला, स्वाद और खासियत जान मुंह में आ जाएगा पानी | Have you ever seen blue banana, taste and specialty will come to life

ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વાદળી કલરના કેળાની ખેતી અંગે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કેળાના ઝાડની ઉંચાઈ 6 મીટર સુધીની છે. તેની ખેતીમાં દોઢથી બે વર્ષ થયા પછી પાક આવવા લાગે છે. જુદા જુદા દેશોમાં જુદા જુદા નામોથી તેની ઓળખ થાય છે. જેમ કે ફીજીમાં હવાઈયન કેળઆ, હવાઈમાં આઇસક્રીમ કેળા, અને ફિલિપાઇન્સમાં તેને ક્રી કહીને ઓળખે છે.

क्या कभी आपने खाया है नीले रंग का केला, वनीला आइसक्रीम जैसा है इसका स्वाद! - jk24x7news

બ્લુ કેળાને બ્લુ જાવા કેળા પણ કહેવામાં આવે છે. આ સિવાય વાદળી રંગના કેળાને કેરી, હવાઇ કેળા, આઇસક્રીમ કેળા તરીકે પણ ઓળખાય છે. જો તમે તેની સાઇઝના કેળા વિશે જાણવા માંગતા હોય તો બ્લુ જાવા કેળા સાત ઇંચ સુધી લાંબા હોય છે.

कभी देखा है नीले रंग का केला, खाने में लगेगा बिल्कुल वनीला आइसक्रीम जैसा

વાદળી કેળાની ખેતી મોટાભાગે ટેક્સાસ, ફ્લોરિડા, કેલિફોર્નિયા, લ્યુઇસિયાનામાં થાય છે. આ વાદળી કેળા પર એક વ્યક્તિએ તેનો રિવ્યૂ પણ આપ્યો છે. તેઓએ કહ્યું કે જ્યારે તેઓ આ કેળુ ખાય છે, ત્યારે તે વેનીલા આઇસક્રીમ જેવું જ લાગે છે.

ये हैं दुनिया का सबसे रहस्यमय केला, जानकर आश्चर्य होगा आपको - Resofact | DailyHunt

વાદળી કેળાની ખેતી દક્ષિણપૂર્વ એશિયામાં થાય છે. આનું કારણ તે છે કે તે ઓછા તાપમાન અને ઠંડા પ્રદેશોમાં ઉત્પન્ન થાય છે. તેથી આ જગ્યાએ તેની ખેતી કરવી શ્રેષ્ઠ છે.