Photos/ વ્હાઇટ ડ્રેસમાં ઉર્વશી રૌતેલાએ વરસાવ્યો કહેર, જોઇને તમે પણ થઇ જશો તેના દીવાના

ઉર્વશી તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેનાં ચાહકો સાથે જોડાયેલી રહે છે. ઉર્વશીનાં ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડથી વધુ ફોલોઅર્સ છે. આ કારણે ઉર્વશી જે પણ તસવીરો અને વીડિયો શેર કરે છે તે મીનીટોમાં વાયરલ થઇ જાય છે.

Photo Gallery Entertainment
a 149 વ્હાઇટ ડ્રેસમાં ઉર્વશી રૌતેલાએ વરસાવ્યો કહેર, જોઇને તમે પણ થઇ જશો તેના દીવાના

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના સુંદર અને હોટ ફોટો શેર કરતી રહે છે. ચાહકો તેની દરેક તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ્સ કરી પ્રેમ પ્રગટ કરતા હોય છે.

bollywood actress urvashi rautela looks stunning and gorgious in white dress

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના નવા લૂકના ફોટા ચાહકો સાથે શેર કરે છે.

bollywood actress urvashi rautela looks stunning and gorgious in white dress

આપને જણાવી દઈએ કે ઉર્વશી તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેનાં ચાહકો સાથે જોડાયેલી રહે છે. ઉર્વશીનાં ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડથી વધુ ફોલોઅર્સ છે. આ કારણે ઉર્વશી જે પણ તસવીરો અને વીડિયો શેર કરે છે તે મીનીટોમાં વાયરલ થઇ જાય છે.

bollywood actress urvashi rautela looks stunning and gorgious in white dress

ઉર્વશી તેની સુંદરતા અને બોલ્ડનેસ માટે જાણીતી છે. જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા બોલિવૂડમાં ઘણી ફિલ્મો અને આઇટમ નંબરમાં કામ કરી ચૂકી છે.

bollywood actress urvashi rautela looks stunning and gorgious in white dress

ઉર્વશી રૌતેલા હંમેશાં તેના ટ્રેડિશનલ લૂક્સ, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ અને ક્યારેક બોલ્ડ અવતાર સાથે ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી રહે છે.

bollywood actress urvashi rautela looks stunning and gorgious in white dress

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેના દરેક અંદાજના દિવાના છે.

bollywood actress urvashi rautela looks stunning and gorgious in white dress

ઉર્વશી રૌતેલાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે મોહન ભારદ્વાજની આગામી ફિલ્મ ‘બ્લેક રોઝ’માં કામ કરી રહી છે. આ ઉર્વસી રૌતેલાની પ્રથમ દ્વિભાષીય ફિલ્મ છે. આ ફિલ્મ પ્રખ્યાત સાહિત્યકાર શેક્સપીયરના નાટક ‘ધ મર્ચન્ટ ઓફ વેનિસ’ પર આધારિત છે. આ પહેલા તેમની ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.

उर्वशी रौतेला की मिरर इमेज हुई सोशल मीडिया पर वायरल - Urvashi Rautela  mirror image went viral on social media

Urvashi Rautela Photos, उर्वशी रौतेला फोटोज: Hot & Sexy Pics of Urvashi  Rautela, उर्वशी रौतेला की 10 हॉट फोटोज - Navbharat Times Photogallery

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો