Not Set/ મુંબઇ પોલીસે શેર કર્યા ‘ગલી બોય’ના જબરદસ્ત મીમ્સ, કારણ જાણશો તો હસીને થઇ જશો લોટપોટ

મુંબઇ, ‘ગલી બોય’ નું ટ્રેલર રિલીઝ થતા જ વાયરલ થઇ ગયું. કોઈએ આને વાસ્તવિક જીવનથી પ્રભાવિત કહી તો કોઈએ ફિલ્મના ડાયલોગ પર મીમ્સ શેર કર્યા છે. પરંતુ તે કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મની રિલીઝ જ પહેલા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પરંતુ હવે આ ફિલ્મના ડાયલોગને લઈને એવા ન્યુઝ સામે આવ્યા છે કે […]

Trending Entertainment
kii 10 મુંબઇ પોલીસે શેર કર્યા 'ગલી બોય'ના જબરદસ્ત મીમ્સ, કારણ જાણશો તો હસીને થઇ જશો લોટપોટ

મુંબઇ,

‘ગલી બોય’ નું ટ્રેલર રિલીઝ થતા જ વાયરલ થઇ ગયું. કોઈએ આને વાસ્તવિક જીવનથી પ્રભાવિત કહી તો કોઈએ ફિલ્મના ડાયલોગ પર મીમ્સ શેર કર્યા છે. પરંતુ તે કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મની રિલીઝ જ પહેલા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પરંતુ હવે આ ફિલ્મના ડાયલોગને લઈને એવા ન્યુઝ સામે આવ્યા છે કે જેને જાણીને તમે તમારી હસી રોકી નહીં શકો.

જી હા પોલીસ અધિકારીના રોલવાળી ફિલ્મ “સિમ્બા” ની સક્સેસ એન્જોય કરી રહેલ અભિનેતા રણવીર સિંહની આ ફિલ્મનો એક ડાયલોગ હવે મુંબઇ પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આશ્ચર્ય થયું ને! એવું નથી કે મુંબઈ પોલીસ “સિમ્બા” થી પ્રભાવિત થઈને રણવીર સિંહની આગામી ફિલ્મનું પ્રમોશન કરે છે. તેના બદલે, મુદ્દો એ છે કે ‘ગલી બોય’ ના મીમ પોલીસ રોડ સલામતીનો મેસેજ આપવા કરી રહી છે.

mumbai police 0 મુંબઇ પોલીસે શેર કર્યા 'ગલી બોય'ના જબરદસ્ત મીમ્સ, કારણ જાણશો તો હસીને થઇ જશો લોટપોટ

ટ્રેલર રિલીઝના સાથે જ તેના ઘણા મીમ્સ સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ મીમ્સનો ફાયદો મુંબઇ પોલીસે ખુબ જ સારી રીતે ઉઠાવ્યો છે. મુંબઈ પોલીસે આ ટ્વીટ્સ રોડ  સુરક્ષાને લઈને જાગરૂક કરવા માટે કર્યો છે જેમાં આલિયા ભટ્ટ રણવીર સિંહને કહે છે, ‘મર જાએગા તૂ ‘.

ruchika મુંબઇ પોલીસે શેર કર્યા 'ગલી બોય'ના જબરદસ્ત મીમ્સ, કારણ જાણશો તો હસીને થઇ જશો લોટપોટ

પોલીસની આ અદા લોકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે. મુંબઇ પોલીસના ટ્વીટ પછી, યુઝર્સ તેની પ્રશંસા કરી. એક ટ્વિટર એકાઉન્ટ હોલ્ડરે લખ્યું કે ‘મુંબઇ પોલીસ જાગરૂકતા માટે ફિલ્મ ડાયલોગનો ઉપયોગ કરે છે.’ પછી બીજાએ લખ્યું કે આ પગલું ખૂબ હકારાત્મક છે.

mum 0 મુંબઇ પોલીસે શેર કર્યા 'ગલી બોય'ના જબરદસ્ત મીમ્સ, કારણ જાણશો તો હસીને થઇ જશો લોટપોટ

આપને જણાવી દઈએ કે ‘ગલી બોય’ એક એવા ગરીબ અને આશાસ્પદ છોકરોની સ્ટોરી છે, જે તેની સફળતાના સપના માટે ઘણા પ્રયત્નો કરે છે. આલિયા ભટ્ટ રણબીર સિંહની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં છે. લાંબા સમય પછી, કલ્કી કોચલિન પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે.