Not Set/ Health Tips: #CoronaVirusથી બચવા માટે કરો આટલું…, તુરંત જ આ વિડીયો

ચીનમાં ફેલાયેલ જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. અત્યાર સુધી 213 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 9000 હજાર લોકોને ચેપ હોવાનો આંકડો સામે આવ્યો છે. ત્યારે આ વાયરસથી વાચવા માટે શું કરવું તેને લઈને ઘણા લોકો ચિંતિત છે ત્યારે આજે ડો. મીના શાહ તમને જણાવશે  કે જીવલેણ કોરોના વાયરસથી બચવા માટે શું […]

Health & Fitness Lifestyle
aaaaa 11 Health Tips: #CoronaVirusથી બચવા માટે કરો આટલું..., તુરંત જ આ વિડીયો

ચીનમાં ફેલાયેલ જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. અત્યાર સુધી 213 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 9000 હજાર લોકોને ચેપ હોવાનો આંકડો સામે આવ્યો છે. ત્યારે આ વાયરસથી વાચવા માટે શું કરવું તેને લઈને ઘણા લોકો ચિંતિત છે ત્યારે આજે ડો. મીના શાહ તમને જણાવશે  કે જીવલેણ કોરોના વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ.

જુઓ કોરોના વાયરસથી બચવાના ઉપાયો મંતવ્ય ન્યુઝના આ ખાસ અહેવાલમાં….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.