Not Set/ લિવ-ઇન માં રહેતા પહેલા રાખો આ ખાસ વાત નું ધ્યાન

લગ્ન કર્યા પેહલા જયારે સ્ત્રી અને પુરુષ પોતાની મરજીથી એક જ છત નીચે રહી શકે છે અને જયારે લિવ-ઈન રિલેશન ની વાત આવે ત્યારે એક સ્ત્રી અને પુરુષ ને અધિકાર હોય છે કે તેઓ પોતે નક્કી કરી શકે છે કે લગ્ન વિના આ સંબંધ માં રેહવું કે નહીં. જયારે બે લોકોએ સાથે રહેવાનું નક્કી કર્યું […]

Relationships
livein1 લિવ-ઇન માં રહેતા પહેલા રાખો આ ખાસ વાત નું ધ્યાન

લગ્ન કર્યા પેહલા જયારે સ્ત્રી અને પુરુષ પોતાની મરજીથી એક જ છત નીચે રહી શકે છે અને જયારે લિવ-ઈન રિલેશન ની વાત આવે ત્યારે એક સ્ત્રી અને પુરુષ ને અધિકાર હોય છે કે તેઓ પોતે નક્કી કરી શકે છે કે લગ્ન વિના આ સંબંધ માં રેહવું કે નહીં. જયારે બે લોકોએ સાથે રહેવાનું નક્કી કર્યું હોય, ત્યારે જરૂરી નથી કે સમાજ ની પરવાનગી લે. જ્યાં સુધી રહો ત્યાં સુધી તમે કંઈ પણ કરો, પરંતુ એકબીજાને માન આપવાનું ક્યારેય ભૂલશો નહીં.

livein2 લિવ-ઇન માં રહેતા પહેલા રાખો આ ખાસ વાત નું ધ્યાન

આ વાત ની શરૂઆતથી જ સ્પષ્ટ હોવી જોઈએ કે ફિઝિકલ સંબંધ હોવા છતાં બંને વચ્ચે ના કોઈ સામાજિક સંબંધ છે ના તો ભાવનાત્મક.

livein3 લિવ-ઇન માં રહેતા પહેલા રાખો આ ખાસ વાત નું ધ્યાન

બન્નેને એકબીજાની રૂટિન જાણવાનો તેમજ એકબીજાના મોબાઈલ જોવા નો અધિકાર છે.

livein4 લિવ-ઇન માં રહેતા પહેલા રાખો આ ખાસ વાત નું ધ્યાન

શારીરિક સંબંધ ની પણ સીમા ફિક્સ હોવી જોઈએ, આ કોઈ પતિ-પત્નીનો મામલો નથી કે મહિલા સાથી ની ઈચ્છા ના હોવા છતાં પણ તેને પુરુષને સહકાર આપવો પડે.

livein5 લિવ-ઇન માં રહેતા પહેલા રાખો આ ખાસ વાત નું ધ્યાન

જો સ્ત્રી ગર્ભવતી બની જાય અને જો તે બાળકને જન્મ આપવાની ઇચ્છા રાખે તો પુરુષ ને સહકાર આપવો જરૂરી છે અને તે એની સંપૂર્ણ પણે હકદાર છે. પરિવાર તથા મિત્રો ને આ સંબંધ ની સંપૂર્ણ પ્રમાણે જાણકારી હોવી અગત્યની છે.