Loksabha Election 2024/ હેમા માલિનીએ પ્રચાર દરમિયાન ઘઉંની લણણી કરી, ફોટો વાયરલ

સમયે ઘણી મહિલાઓ ખેતરમાં પાકની લણણી કરી હતી. ત્યાં હેમા માલિની મહિલાઓને મળવા જઈ પહોંચ્યા. ત્યાં વોટ કરવાની અપીલ કરી. સરકારની………….

India Trending
Beginners guide to 2024 04 12T131109.608 હેમા માલિનીએ પ્રચાર દરમિયાન ઘઉંની લણણી કરી, ફોટો વાયરલ

Uttar Pradesh News: મથુરાના સાંસદ અને લોકસભા ઉમેદવાર હેમા માલિનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં હેમા માલિની ચૂંટણી પ્રચાર વખતે મહિલાઓ અને ખેડૂતો સાથે ઘઉંની લણણી કરતા જોવા મળી રહી છે. ગઈકાવે બળદેવ વિધાનસભામાં ગઢી ગોહનપુર ગામમાં ચૂંટણી પ્રચાર કરી રહી હતી.

ઘઉંની લણણી સમયે ઘણી મહિલાઓ ખેતરમાં પાકની લણણી કરી હતી. ત્યાં હેમા માલિની મહિલાઓને મળવા જઈ પહોંચ્યા. ત્યાં વોટ કરવાની અપીલ કરી. સરકારની યોજનાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી. તેમણે એક ફોટો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.

તેમણે માહિતી લઈ ઘઉંની લણણી કરવાનું શરૂ કરી દીધું હતું. તેમની સાથે ખેડૂત મહિલાઓ પણ દેખાઈ રહી છે. તેમનો આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દરેક ઉમેદવાર પોતાના ક્ષેત્રમાં લોકોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં ફરાર આરોપીઓની ધરપકડ, NIAને મળી મોટી સફળતા

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે પંચ પાસેથી કઈ કઈ મંજૂરી લેવી પડશે તે જાણો

આ પણ વાંચો:અમિત શાહ બુદ્ધિ વિહારમાં, CM યોગી કૈરાનામાં સભાને સંબોધશે

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી ઉધમપુરમાં ચૂંટણી પ્રચાર કરશે, રેલી સુરક્ષા છાવણીમાં ફેરવાશે