Not Set/ હેરિટેજ એવોર્ડ/ ભારતનાં ચાર હેરિટેજ વારસા નવાજાયા, જાણો અમદાવાદની કઇ ઇમારત છે સામેલ

14 ઓક્ટોબરનાં રોજ સાંસ્કૃતિક વારસા સંરક્ષણના ક્ષેત્રમાં યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ માટે દેશની આર્થિક રાજધાની મુંબઇની 155 વર્ષ જુની ફ્લોરા ફાઉન્ટેન અને અન્ય બે વારસા સ્થળો સહિત કુલ ચાર સ્થળોની પસંદગી ભારતમાંથી કરવામાં આવી છે. આ જાહેરાત સોમવારે તેની ઘોષણા કરવામાં આવી હતી. કલ્ચરલ હેરિટેજ પ્રિઝર્વેશન માટે યુનેસ્કો એશિયા-પેસિફિક એવોર્ડની જાહેરાત મલેશિયાના પેનાંગમાં યોજાયેલા એક […]

Ahmedabad Gujarat
pjimage 30 હેરિટેજ એવોર્ડ/ ભારતનાં ચાર હેરિટેજ વારસા નવાજાયા, જાણો અમદાવાદની કઇ ઇમારત છે સામેલ

14 ઓક્ટોબરનાં રોજ સાંસ્કૃતિક વારસા સંરક્ષણના ક્ષેત્રમાં યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ માટે દેશની આર્થિક રાજધાની મુંબઇની 155 વર્ષ જુની ફ્લોરા ફાઉન્ટેન અને અન્ય બે વારસા સ્થળો સહિત કુલ ચાર સ્થળોની પસંદગી ભારતમાંથી કરવામાં આવી છે. આ જાહેરાત સોમવારે તેની ઘોષણા કરવામાં આવી હતી.

flora fountain હેરિટેજ એવોર્ડ/ ભારતનાં ચાર હેરિટેજ વારસા નવાજાયા, જાણો અમદાવાદની કઇ ઇમારત છે સામેલ

કલ્ચરલ હેરિટેજ પ્રિઝર્વેશન માટે યુનેસ્કો એશિયા-પેસિફિક એવોર્ડની જાહેરાત મલેશિયાના પેનાંગમાં યોજાયેલા એક સમારોહમાં કરવામાં આવી હતી. આ એવોર્ડ માટે પસંદ થયેલ ચાર સ્થળોમાં……

vikram sarabhai librery.jpg1 હેરિટેજ એવોર્ડ/ ભારતનાં ચાર હેરિટેજ વારસા નવાજાયા, જાણો અમદાવાદની કઇ ઇમારત છે સામેલ

અમદાવાદની ભારતીય સંસ્થાના વિક્રમ સારાભાઇ લાઇબ્રેરીનો સમાવેશ થાય છે. આ સિવાય કેનેથ ઇલિયાહુ સિનાગોગ, ગ્લોરી ચર્ચ અને ફ્લોરા ફાઉન્ટેનને આ એવોર્ડ મળ્યો છે. ચાર સ્થળો પૈકી એક ગુજરાતનાં અમદાવાદનું નજરાણું છે તો બાકીના ત્રણેય મુંબઈ સ્થિત વારસા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.