Not Set/ હીરોની XPulse 200 બાઈકનું લોન્ચિંગ લંબાયુ, માર્ચ 2019માં થશે લોન્ચ

ઓફ રોડ સ્ટાઇલ બાઈકની જે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા એમને હજી રાહ જોવી પડશે કારણકે કંપનીએ લોન્ચને ડીલે કર્યું છે. હવે Hero XPulse 200 બાઈક માર્ચ 2019 માં લોન્ચ થશે. આ બાઈક વર્ષ પહેલાં EICMA 2017 માં બતાવવામાં આવ્યું હતું પરંતુ લોન્ચ 2019 માં થશે. કંપનીએ જણાવ્યું હતું કે હાલ તેઓ Xtreme 200R […]

India Tech & Auto
hero xpulse images side profile auto expo 2018 1 હીરોની XPulse 200 બાઈકનું લોન્ચિંગ લંબાયુ, માર્ચ 2019માં થશે લોન્ચ

ઓફ રોડ સ્ટાઇલ બાઈકની જે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા એમને હજી રાહ જોવી પડશે કારણકે કંપનીએ લોન્ચને ડીલે કર્યું છે. હવે Hero XPulse 200 બાઈક માર્ચ 2019 માં લોન્ચ થશે. આ બાઈક વર્ષ પહેલાં EICMA 2017 માં બતાવવામાં આવ્યું હતું પરંતુ લોન્ચ 2019 માં થશે.

કંપનીએ જણાવ્યું હતું કે હાલ તેઓ Xtreme 200R ને દેશભરમાં પ્રમોટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કંપની ભવિષ્યમાં Destini 125, Xtreme 200R અને Maestro Edge 125 કરી રહી છે.

Hero XPulse માં 200cc, એર કુલડ, સિંગલ સીલીન્ડર એન્જીન છે. 5 સ્પીડ ગીઅરબોક્સ જે 32 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપશે. 14 લીટરની ફયુલ ટેંક હશે આ બાઈકમાં. આ બાઈકની કિંમતનું અનુમાન 1 લાખનું કરવામાં આવી રહ્યું છે.