India/ UAEના રાજદૂતનું દિલ્હીમાં કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત,BAPS મંદિર નિર્માણમાં આપ્યું મહત્વનું યોગદાન

યુએઇના રાજદૂત અબ્દેલ નાસર અલ શાલીશાહનું મંદિર બનાવવા માટે ખુબ મહત્વનું યોગદાન રહ્યું છે. આ યુએઇના રાજદૂત નું દિલ્હીમાં આગમન થયું છે.

Top Stories India
9 20 UAEના રાજદૂતનું દિલ્હીમાં કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત,BAPS મંદિર નિર્માણમાં આપ્યું મહત્વનું યોગદાન
  • UAE રાજદૂતનું દિલ્હીમાં આગમન
  • BAPS સ્વામિ.મંદિર નિર્માણમાં મહત્વનું યોગદાન
  • અબુધામી મુસ્લિમ દેશમાં પ્રથમ BAPS મંદિર
  • અબ્દેલ નાસર અલ શાલીનું કરાયું સ્વાગત
  • UAEના રાજદૂત તરીકે રહ્યો સફળ કાર્યકાળ
  • ભારતીય રાજદૂત દ્વારા કરાયું સ્વાગત
  • ભારતીય રાજદૂત સુંજય સુધીરે ટ્વિટ કરી આપી જાણકારી

ભારત અને યુએઇ વચ્ચે બ સારા સંબધ છે ,આ સંબધના લીધે મુસ્લિમ દેશમાં સ્વામિનારાયણનો ભવ્ય મંદિરનું નિર્માણ પામી રહ્યું  છે,  યુએઇના રાજદૂત અબ્દેલ નાસર અલ શાલીશાહનું મંદિર બનાવવા માટે ખુબ મહત્વનું યોગદાન રહ્યું છે. આ યુએઇના રાજદૂત નું દિલ્હીમાં આગમન થયું છે. આ યુએઇના રાજદૂતનો ભવ્ય સ્વાગત ભારતમાં કરવામાં આવ્યું હતું. ભારતના રાજદૂત સંંજ્ય સુધીરે તેમનું સ્વાગત કર્યું હતું અને તેમણે આ અંગે ટ્વિટ કરીને તેમણે માહિતી આપી હતી.

 

 

ઉલ્લેખનીય છે કે યુએઇમાં ભારતના BAPS સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં યુએઇના રાજદૂતની ખાસ ભૂમિકા રહી હતી અને આજે વિદેશની ધરતી અને મુસ્લિમ દેશમાં  પ્રથમ  સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામી રહ્યું છે.