Not Set/ હિંમતનગર:નકલી નોટો છાપવાનો પર્દાફાશ, કલર પ્રિન્ટર સહીતનો મુદ્દામાલ જપ્ત

હિમતનગર, સાબરકાંઠાનાં હિમતનગરના મોતીપુરા વિસ્તારમાં નકલી નોટ છાપનાનો પર્દાફાશ થયો છે. એસઓજીએ પાંચ આરોપીને કલર પ્રિન્ટર સહીત ઝડપી પાડ્યા છે. આરોપીએ પોલીસ પુછપરછમાં 500 ના દરની 17 નકલી નોટ છાપી હોવાની કબુલાત કરી છે. પોલીસે આરોપીઓની કબુલાતને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે આરોપી અક્ષય રાવલે જણાવ્યુ હતુ કે, અન્ય ચાર આરોપીઓ કલર […]

Gujarat Others
mantavya 109 હિંમતનગર:નકલી નોટો છાપવાનો પર્દાફાશ, કલર પ્રિન્ટર સહીતનો મુદ્દામાલ જપ્ત

હિમતનગર,

સાબરકાંઠાનાં હિમતનગરના મોતીપુરા વિસ્તારમાં નકલી નોટ છાપનાનો પર્દાફાશ થયો છે. એસઓજીએ પાંચ આરોપીને કલર પ્રિન્ટર સહીત ઝડપી પાડ્યા છે.

mantavya 110 હિંમતનગર:નકલી નોટો છાપવાનો પર્દાફાશ, કલર પ્રિન્ટર સહીતનો મુદ્દામાલ જપ્ત

આરોપીએ પોલીસ પુછપરછમાં 500 ના દરની 17 નકલી નોટ છાપી હોવાની કબુલાત કરી છે. પોલીસે આરોપીઓની કબુલાતને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

mantavya 111 હિંમતનગર:નકલી નોટો છાપવાનો પર્દાફાશ, કલર પ્રિન્ટર સહીતનો મુદ્દામાલ જપ્ત

આ મામલે આરોપી અક્ષય રાવલે જણાવ્યુ હતુ કે, અન્ય ચાર આરોપીઓ કલર પ્રિન્ટર લાવ્યા હતા. તેણે માત્ર ટેસ્ટીંગ માટે ઝેરોક્ષ કાઢી હતી. પોલીસે નકલી નોટ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

mantavya 112 હિંમતનગર:નકલી નોટો છાપવાનો પર્દાફાશ, કલર પ્રિન્ટર સહીતનો મુદ્દામાલ જપ્ત

હિંમતનગર,પ્રાંતિજના આરોપીઓ ભેગા મળીને હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નોટો છપાતા હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરીને આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આરોપીઓએ હિંમતનગર અને પ્રાંતિજની અલગ ત્રણ સ્થળોએ નોટો છાપી હોવાનું બહાર આવ્યું છે.