Not Set/ video: બાઈક ચાલકે રાહદારીને લીધો અડફેટે, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

નવસારી નવસારીના બીલીમોરામાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વહેલી સવારે બાઇક ચાલકે ટ્રેન પકડવા માટે જઈ રહેલા રાહદારીને અડફેટે લીધો હતો. જેના કારણે રાહદારીનું મોત થયું છે. જ્યારે બાઇક ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Trending Videos
amreli 15 video: બાઈક ચાલકે રાહદારીને લીધો અડફેટે, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

નવસારી

નવસારીના બીલીમોરામાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વહેલી સવારે બાઇક ચાલકે ટ્રેન પકડવા માટે જઈ રહેલા રાહદારીને અડફેટે લીધો હતો.

જેના કારણે રાહદારીનું મોત થયું છે. જ્યારે બાઇક ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.