Not Set/ ખેતરોમાં ફરી વળ્યા માઈન્સના પાણી, ખેડૂતોએ કલેકટરને આવેદન પાઠવી વળતરની કરી માંગ

ગીર સોમનાથ, ગીર સોમનાથના કોડીનારમાં ખાનગી સિમેન્ટ કંપનીની માઈન્સની પાળો તૂટતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ગીર સોમનાથના કોડીનારમાં ખાનગી કંપની દ્વારા સિમેન્ટ માટે માઈન્સ બનાવવામાં આવી હતી. પરંતુ ચોમાસા દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે આ માઈન્સમાં મોટી માત્રામાં પાણી ભરાયા હતા. પરંતુ તેની પાળની વ્યવસ્થા કરવામાં આવી નહોતી જેને કારણે તેની કાચી […]

Top Stories Gujarat Trending
amreli 17 ખેતરોમાં ફરી વળ્યા માઈન્સના પાણી, ખેડૂતોએ કલેકટરને આવેદન પાઠવી વળતરની કરી માંગ

ગીર સોમનાથ,

ગીર સોમનાથના કોડીનારમાં ખાનગી સિમેન્ટ કંપનીની માઈન્સની પાળો તૂટતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ગીર સોમનાથના કોડીનારમાં ખાનગી કંપની દ્વારા સિમેન્ટ માટે માઈન્સ બનાવવામાં આવી હતી.

amreli 19 ખેતરોમાં ફરી વળ્યા માઈન્સના પાણી, ખેડૂતોએ કલેકટરને આવેદન પાઠવી વળતરની કરી માંગ

પરંતુ ચોમાસા દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે આ માઈન્સમાં મોટી માત્રામાં પાણી ભરાયા હતા. પરંતુ તેની પાળની વ્યવસ્થા કરવામાં આવી નહોતી જેને કારણે તેની કાચી પાળ તૂટી જવાને કારણે આજુ બાજુના ખેતરોમાં પાણી ઘૂસ્યા હતા

amreli 18 ખેતરોમાં ફરી વળ્યા માઈન્સના પાણી, ખેડૂતોએ કલેકટરને આવેદન પાઠવી વળતરની કરી માંગ

ત્યારે ખેડૂતો દ્વારા આ મામલે જિલ્લા કલેકટરને આવેદન પાઢવવામાં આવ્યું છે અને વળતરની માંગણી કરવામાં આવી છે. જો સમયસર ખેડૂતોને આ મામલે યોગ્ય ન્યાય નહિં આપવામાં આવે તો ખેડૂતો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.