Vaccine/ PM મોદી પછી ગૃહ પ્રધાન અમિત શાહ લેશે કોરોના રસી, મેદાંતા હોસ્પિટલનાં ડો.સુશીલા લગાવશે રસી

PM મોદી પછી ગૃહ પ્રધાન અમિત શાહ લેશે કોરોના રસી, મેદાંતા હોસ્પિટલનાં ડો.સુશીલા લગાવશે રસી

India Trending
Untitled 15 PM મોદી પછી ગૃહ પ્રધાન અમિત શાહ લેશે કોરોના રસી, મેદાંતા હોસ્પિટલનાં ડો.સુશીલા લગાવશે રસી

પોતાનાં નિવાસસ્થાને લેશે કોરોનાની રસી

વેક્સિનનો પ્રથમ ડોઝ લેશે અમિત શાહ

ભારત બાયોટેકની કોવેક્સિનની રસી લેશે

આજથી દેશમાં કોરોના વેક્સીનેશનના બીજા તબક્કાની શરૂઆત થઇ છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવામાં આવશે. ઉપરાંત, જે લોકોની ઉંમર 45 વર્ષથી વધુ છે અને ગંભીર રોગથી પીડિત છે તેમને રસીનો ડોઝ આપવામાં આવશે.

બનાસકાંઠા / મોટાજામપુર ખાતે ગોબર ગેસ પ્લાન્ટમાં ગેસ ગળતર, 2ના કરુણ મોત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી દેશના ગૃહ પ્રધાન અમિત શાહ પણ કોરોના રસી લેશે. મેંદાતા હોસ્પિટલની ટીમ ગૃહમંત્રીના ઘરે જઇને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપશે. ભારત બાયોટેકની કોવેક્સિનની રસી મેદાનતા હોસ્પીટલના ડો. સુશીલા ગૃહ પ્રધાનને રસી આપશે.

Crime / ટ્રાફિક બુથ સળગાવી બ્લાસ્ટ કરી નાખીશ, પોલીસને ફોન પર અજાણ્યા ઈસમે ધમકી

ઉલ્લેખનીય છે કે રસીકરણના બીજા તબક્કામાં દેશના વડાપ્રધાનએ વહેલી સવારે કોરોના રસી મુકવી છે. તો ગુજરાતમાં પણ વયસ્ક એવા cm ના પત્ની અંજલિ રુપાણીએ પણ કોરોના રસી મુકવી છે.