આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ લાલ કાપડનું દાન કરવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે ચંદ્રની રાશિ સિંહ અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે મઘા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૦૯  કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૪  કલાકે થશે.

Religious Top Stories Rashifal Dharma & Bhakti
આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

          ૧૦ ડિસેમ્બર ૨૦૨૫  નું પંચાંગ તથા આજનું રાશિફળ:

આજે  ૧૦  ડિસેમ્બર ૨૦૨૫   બુધવાર અને માગશર વદ છઠ છે, આજે ચંદ્રની રાશિ સિંહ અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે મઘા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૦૯  કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૪  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ : લાલ કાપડનું દાન કરવું

આજે ગ્રહોની સ્થિતિ એવું સૂચવે છે કે કેટલાક રાશિના જાતકો માટે લાલ કાપડનું દાન અત્યંત શુભફળદાયક સાબિત થશે. ગ્રહની નકારાત્મક શક્તિઓ દૂર કરવા, ભાગ્ય મજબૂત બનાવવા અને દિવસને સુખદ બનાવવા આ સરળ ઉપાય ખૂબ જ કારગર રહેશે. લાલ રંગ મંગળનો પ્રિય રંગ છે અને શક્તિ, આત્મવિશ્વાસ, ઉર્જા અને સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી આજે લાલ કાપડનું દાન તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે.

છઠનીસમાપ્તિ: બપોરે૦૧:૪૪સુધી. 

તારીખ :-         ૧૦-૧૨-૨૦૨૫, બુધવાર/માગશર વદ છઠના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૭:૦૯ થી ૦૮:૩૦
અમૃત૦૮:૩૦થી ૦૯:૫૦
શુભ૧૧:૧૧ થી ૧૨.૩૨
લાભ૦૪:૩૪ થી ૦૫:૫૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
શુભ ૦૭:૩૪થી ૦૯:૧૩
અમૃત૦૯:૧૩ થી ૧૦:૫૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધ્યાનકામમાંનાપરોવાય.
  • ખોટુંબોલવાનુંટાળો.
  • રોકાણ કરવાનું ટાળવું.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખોટીચિંતાનકરવી.
  • સોના ચાંદીની ખરીદી થાય.
  • બિનજરૂરી વાદવિવાદથી દૂર રહો.
  • પૈતૃક સંપત્તિમાં તમારો અધિકાર મળે.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • નાણાકીયવ્યવહારઓછોકરવો.
  • ઘરમાં ગંગા જળ છાંટવું.
  • પરિવારના સભ્યો સાથે તાલમેલ વધશે.
  • સંબંધોમાં ઉર્જા રહેશે.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૮

 

  • કર્ક (ડ , હ) :-
  • અશક્યનેપણશક્યકરો.
  • વિતાવેલીપળોયાદઆવે.
  • તમે મુકેલા પ્રસ્તાવોને સમર્થન મળશે.
  • આસાનીથી આગળ વધતા રહો.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૯
  • સિંહ (મ , ટ) :-
  • નવા સપના જોવાય.
  • સુખીજીવનમળે.
  • આવકમાં વધારો થશે.
  • દલીલો અને અહંકારથી દૂર રહો.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૨
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નિરાંતઅનુભવાય.
  • મિત્રોતરફથીફાયદોથાય.
  • સ્વાર્થ અને સંકુચિત માનસિકતા છોડી દો.
  • બિનજરૂરી વાદવિવાદથી દૂર રહો.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૯
  • તુલા (ર , ત) :-
  • પ્રયાસોમાંસફળતામળે.
  • અતિ લોભ ન કરવો.
  • આજે કોઈ મોટું કામ શરૂ ન કરવું.
  • ખાસ કરીને દેવું ટાળો.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સંતાનપરગર્વઅનુભવો.
  • બોલવામાંધ્યાનરાખવું.
  • પત્નીનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
  • પરિવારમાં નવા મહેમાનનું આગમન થશે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાનઅનેયોગથીફાયદોથાય.
  • માયા જાળમાં ફસાવું નહિ.
  • પરિવારમાં ચાલી રહેલી દલીલોનો અંત આવશે.
  • જીવનસાથીનો સહયોગ મળશે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૧

 

  • મકર (ખ, જ) :-
  • ધનનેબળનાવિચારઆવે.
  • વેપારમાં નવાફેરફારથાય.
  • નાણાકીય સ્થિતિમાં લાભ થશે.
  • પરિવારમાં કોઈ શુભ કાર્ય થાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઉદ્યોગોવાળાનેફાયદોથાય.
  • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • મિત્રો અને પરિવારનો સહયોગ મળશે.
  • મુસાફરી કરતી વખતે તમારા સામાન અને પૈસાની સુરક્ષા કરો.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વિદેશથીલાભથાય.
  • સલાહલઈનેકાર્યકરવું.
  • વ્યાપારમાં લાભની તકો રહેશે.
  • પત્ની સાથે મતભેદ વધી શકે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર –૬

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિશ્વનું એક માત્ર સીતા માતાનું મંદિર! આજે પણ જોવા મળે છે અશોક વાટિકાના નિશાન

આ પણ વાંચો: 94 અંક…અંધવિશ્વાસ કે આસ્થા? અંતિમ સંસ્કાર બાદ ચિતાની રાખમાં લખવા પાછળનું રહસ્ય શું છે?!!

આ પણ વાંચો: ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન