Lifestyle/ કેવી રીતે પોતાના માટે યોગ્ય યોગ ની પસંદગી કરવી? વાંચો એહવાલ.

ઘણી વખત યોગના ફાયદા વિશે જાણીને તમને પણ યોગ કરવાનું મન થતું હશે, પરંતુ એ નો ખબર હોય કે ક્યુ કરવું અને કેવી રીતે કરવું.

Health & Fitness Lifestyle
yogaselect1 કેવી રીતે પોતાના માટે યોગ્ય યોગ ની પસંદગી કરવી? વાંચો એહવાલ.

ઘણી વખત યોગના ફાયદા વિશે જાણીને તમને પણ યોગ કરવાનું મન થતું હશે, પરંતુ એ નો ખબર હોય કે ક્યુ કરવું અને કેવી રીતે કરવું. તો એવો જાણ્યે કે ક્યુ યોગ કરવું તમારા માટે યોગ્ય છે…

yogaselect2 કેવી રીતે પોતાના માટે યોગ્ય યોગ ની પસંદગી કરવી? વાંચો એહવાલ.

  • યોગ અપનાવવા માટે, શરૂઆતમાં એવો કોઈ આસન અપનાવો નહીં, જે ખૂબ જ મુશ્કિલ હોય. જો તમે જાણકારી વગર યોગ શરૂ કરી રહ્યા હો, તો પછી કઠિન આસન ને બદલે કોઈ સરળ આસન પસંદ કરો.
  • તમારા માટે ક્યુ યોગાસન શ્રેષ્ઠ છે તે વિચારો. યોગમાં દરેક વ્યક્તિ માટે કોઈ ને કોઈ આસન છે. તમારી લચીલાપન, સહનશક્તિ અને સંતુલનને ધ્યાનમાં રાખીને, શરૂઆતમાં તેજ આસન કરવાનું પસંદ કરો.

yogaselect3 કેવી રીતે પોતાના માટે યોગ્ય યોગ ની પસંદગી કરવી? વાંચો એહવાલ.

  • શરૂઆત માં કોઈપણ યોગાસન કરો તે ધીરે ધીરે કરો, કારણકે તમે કોઈ નિષ્ણાત નથી, કે એક જ વારમાં સાચી અને સરખી રીતે કરી શકો. યોગ કરવા માટે લચીલી શરીર ની જરૂર નથી. શરૂઆતમાં યોગ કરવા પછી શરીર માં થોડું દર્દ થશે, પરંતુ પ્રેક્ટિસ કરવા થી તે દર્દ ઓછું થઇ જશે અને શરીર નિયમિત થઇ જશે.

yogaselect4 કેવી રીતે પોતાના માટે યોગ્ય યોગ ની પસંદગી કરવી? વાંચો એહવાલ.

  • શ્વાસ લેવાનું અને શ્વાસ છોડવાનું યોગ્ય રીત તમને ખબર હોવી ખુબજ મહત્વપૂર્ણ છે. તમે આસન ત્યાં સુધી સાચી રીતે કઈરું ના કેવાઇ જ્યાં સુધી તમે મોઢા થી શ્વાસ લેતા હોય. એટલા માટે આસન કરતી વખતે નાક થી શ્વાસ લેવું ખુબજ જરૂરી છે.
  • પ્રયત્નો કરો કે શરૂઆતમાં શરળ અને ઓછા આસન કરવા. આ સ્થિતિ માં તમને સૌથી સરળ અને અનુકૂળ લાગે એવા આસન કરવાનો આગ્રહ રાખવો.

yogaselect5 કેવી રીતે પોતાના માટે યોગ્ય યોગ ની પસંદગી કરવી? વાંચો એહવાલ.

  • જો તમે કોઈ કઠિન આસન કરવાનું વિચારતા હોય તો કોઈ યોગ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો :તમારું બાળક રમકડાં તોડે નહીં તો ચિંતા કરજો કે તે ગંભીર બીમારીનો ભોગ તો નથી બન્યુંને?

આ પણ વાંચો :આ ઉપાયોથી તમારો થાક દૂર થશે, દિવસભર શરીરમાં એનર્જી રહેશે

આ પણ વાંચો : ઈંડા ખાવાથી ઝડપથી ઘટે છે વજન, ઈંડા સાથે આ 4 વસ્તુઓનું કોમ્બિનેશન બેસ્ટ છે

આ પણ વાંચો :આ ખાસ વસ્તુ મુખ્યત્વે રમઝાન દરમિયાન ખાવામાં આવે છે, તેના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો