- પંચાગ
તારીખ | તા. 11 જાન્યુઆરી 2019, શનિવાર |
તિથિ | પોષ વદ પડવો |
રાશિ | મિથુન (ક, છ, ઘ) |
નક્ષત્ર | પુનર્વસુ (ઓમ્ આદિત્યૈ નમઃ) |
યોગ | વૈધૃતિ |
કરણ | બાલવ |
દિન મહિમા –
- હર્ષલ માર્ગી
- સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે
- હનુમાનજીની ઉપાસના કરવી
- શનિદેવના મંદિરે જવું અને પૂજન અર્ચન કરવું
મેષ (અ,લ,ઈ)
- જ્યોતિષી માટે શુભ
- ગળાની તકલીફથી સાવધ રહેવું
- કર્મચારી સાથે મતભેદ થઈ શકે
- પ્રવાસની શક્યતા છે
વૃષભ (બ,વ,ઉ)
- ઘરના કાર્યોમાં દિવસ વિતે
- તીખા-તળેલા ખાવાથી સાવધાન
- નોકરીની તક મળે
- લોન સંબંધી કાર્ય સરળ થશે
મિથુન (ક,છ,ઘ)
- પરદેશના કાર્યો થાય
- પોતાની જાત ઉપર ખર્ચ થાય
- બપોર પછી ધન પ્રાપ્તિ થઈ શકે
- જીવનસાથી સાથે મતભેદ સર્જાય
કર્ક (ડ,હ)
- પરદેશના કાર્ય થાય
- નોકરીમાં તક મળી શકે છે
- કાર્યમાં સરળતા રહેશે
- પ્રેમ સંબંધો મજબૂત બને
સિંહ (મ,ટ)
- ભાગ્યમાં વૃદ્ધિ જણાય છે
- ઈલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી થાય
- આરોગ્ય જાળવવું
- પ્રવાસની શક્યતા છે
કન્યા (પ,ઠ,ણ)
- ગહન ચિંતન થાય
- વેપારમાં થોડી મુશ્કેલી સર્જાય
- પિતા સાથે મતભેદ થઈ શકે
- શાંતિથી દિવસ પસાર કરવો
તુલા (ર,ત)
- ધનપ્રાપ્તિના યોગ છે
- સફળતા મળી શકે
- યુવાનો માટે પ્રેમ સંબંધમાં મજબૂતાઈ રહે
- સરકારી કાર્યોમાં સરળતા રહે
વૃશ્ચિક (ન,ય)
- આરોગ્ય જાળવજો
- મન થોડું અશાંત રહે
- જીવનસાથી સાથે મતભેદ રહે
- પ્રસૂતા બહેનોએ ખાસ જાળવવું
ધન (ભ,ધ,ફ,ઢ)
- કહ્યું કરવા છતાં જશ ન મળે
- મતભેદ ન થાય તે જોવું
- શરદી-ખાંસી સતાવશે
- ભાગીદારી પેઢીમાં મતભેદ રહે
મકર (ખ,જ)
- ઘરમાં સુખશાંતિ રહે
- ધર્મકાર્યો થશે
- બપોર પછી આનંદ રહે
- જીવનસાથી સાથે સુમેળ રહે
કુંભ (ગ,શ,સ,ષ)
- શેરસટ્ટામાં ધ્યાન રાખવું
- બપોર પછી લાભ થશે
- ભાગ્ય બળવાન છે
- તમારો પ્રભાવ વધે
મિન (દ,ચ,ઝ,થ)
- વાહન સંબંધી મુશ્કેલી રહે
- માતાનું આરોગ્ય જાળવવું
- એસીડીટીથી સાચવવું
- હૃદયની બિમારીથી હોય તો સાવધાન રહેવું
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.