Not Set/ જાણો આજનું રાશિ ભવિષ્ય : 12/11/2018

મેષ ઘર-પરિવારની ચિંતા રહે. વધારે ધ્યાન આપવું પડે. ભય અને ચિંતા રહે. વાણી પર કાબુ રાખવો. પૂજા પાઠમાં મન લાગે. કોર્ટ અને કચેરીનું કામ પોતાના પક્ષમાં થાય. આવકમાં વધારો થાય. જોખમના કામ ટાળવા. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. વૃષભ અકસ્માતથી સંભાળવું. નાના બાળકોનું ધ્યાન રાખવું. ઝઘડો થાય. સ્વાસ્થ્ય નબળું રહે. દુષ્ટ લોકો હાનિ પહોચાડી શકે. સમય […]

Uncategorized
horoscope જાણો આજનું રાશિ ભવિષ્ય : 12/11/2018

મેષ

ઘર-પરિવારની ચિંતા રહે. વધારે ધ્યાન આપવું પડે. ભય અને ચિંતા રહે. વાણી પર કાબુ રાખવો. પૂજા પાઠમાં મન લાગે. કોર્ટ અને કચેરીનું કામ પોતાના પક્ષમાં થાય. આવકમાં વધારો થાય. જોખમના કામ ટાળવા. કીમતી વસ્તુ સંભાળીને રાખવી.

વૃષભ

અકસ્માતથી સંભાળવું. નાના બાળકોનું ધ્યાન રાખવું. ઝઘડો થાય. સ્વાસ્થ્ય નબળું રહે. દુષ્ટ લોકો હાનિ પહોચાડી શકે. સમય પર કામ ન થવાથી ચિંતા રહે. બીજાની અપેક્ષા ન રાખવી. ધંધો સારો ચાલે. આવક બની રહે. વિવાદમાં ન પડવું.

મિથુન

લગ્નનો પ્રસ્તાવ મળી શકે. ઘર-પરિવારના સભ્યોનો સાથ મળે. પ્રસન્નતા રહે. કોઈ શુભ અવસરમાં ભાગ લેવાનું થાય. કાનૂની અડચણ દૂર થાય. યાત્રા સારી રહે. ધંધો સારો ચાલે. લાભ થાય. બહારના લોકોનો સાથ મળે.

કર્ક

સંપત્તિના કામથી લાભ થાય. રોજગાર મળે. આવકમાં વધારો થાય. પ્રભાવશાળી વ્યક્તિ જોડે પરિચય વધે. પરિવારની ચિંતા રહે, સ્વાસ્થ્ય પર ખર્ચ થાય. દુષ્ટ લોકોથી સભાળવું. વ્યવસાયમાં લાભ થાય. નસીબનો સાથ મળે. જોખમ ન ઉઠાવવું.

સિંહ

વિદ્યાર્થી વર્ગને સફળતા મળે. મનપસંદ ભોજનનો આનંદ ઉઠાવી શકો. યાત્રા મનોરંજક રહે. ધંધો સારો ચાલે. ચિંતા રહે. જોખમના કામ ન કરવા. બીજાની વાતમાં ન આવીને પોતે જાતે નિર્ણય લેવો.

કન્યા

ખરાબ સમાચાર મળી શકે. ભાગદોડ રહે. ગુસ્સા પર કાબુ રાખવો. બનતા કામ બગડી શકે. સમજી-વિચારીને નિર્ણય લેવો. કુસંગતિથી બચીને રહેવું. જુનો રોગ ઉથલો મારી શકે. પરિવારમાં અશાંતિ રહે. ઉતાવળ ન કરવી. લાભના અવસર મળે.

તુલા

મહેનતનું ફળ મળે. ભાગ્યનો સાથ મળે. પ્રેમ-પ્રસંગમાં અનુકુળતા રહે. રોજગારમાં વધારો થાય. પ્રભાવશાળી વ્યક્તિનું માર્ગદર્શન મળે. ઘર-બહાર પુછપરછ વધે. લાભમાં વધારો થાય. ચિંતા રહે. નોકરીમાં પ્રમોશન મળી શકે.

વૃશ્ચિક

કાનૂની અડચણનો સામનો કરવો પડે. વિવાદથી બચવું. બેચેની રહે. જુના મિત્રોને મળવાનું થાય. સારા સમાચાર મળે. મિત્રો અને સંબંધીઓ સાથે સારો સમય પસાર કરી શકો. આવક બની રહે. આળસ રહે. લોભ ન કરવો. ચિંતામાં ઘટાડો થાય.

ધન

વ્યવસાયિક યાત્રા સફળ રહે. ગીફ્ટ મળી શકે. રોજગારમાં વધારો થાય. પરીક્ષામાં સફળતા મળે. નોકરીમાં અધિકાર વધે. પાર્ટનરનો સાથ મળે. વિવાદમાં ન પડવું. જોખમના કામ ન કરવા. પરિવાર સાથેના મતભેદ ઓછા થાય. પ્રસન્નતા રહે.

મકર

અપ્રત્યાશિત ખર્ચ સામે આવે. ઉધાર લેવો પડે. બીજાની અપેક્ષા પૂરી ન થાય. જોખમના કામ ટાળવા. કુસંગતિથી બચવું. બુદ્ધિનો ઉપયોગ કરવો. અપેક્ષિત કામમાં મોડું થાય. ચિંતા રહે. આવક બની રહે. કાર્ય પર વધારે ધ્યાન આપવું પડે.

કુંભ

ડૂબેલા પૈસા પરત મળી શકે. આવકના સ્ત્રોત પ્રાપ્ત થાય. લાભમાં વધારો થાય. યાત્રા લાભદાયક રહે. થાક લાગે. નસીબનો સાથ મળે. ઐશ્વર્યાના સાધનો પર ખર્ચ થાય. નોકરીમાં મનને અનુકુળ વાતાવરણ મળે.

મીન

યોજના સફળ થાય. કાર્યસ્થળ પર પરિવર્તન થાય. ઘર-બહાર પૂછ-પરછ રહે. સમયની અનુકુળતા રહે. કામમાં ધ્યાન આપો. લાભમાં વૃદ્ધિ થાય. ઘર-બહાર સાથ મળે. સ્વાસ્થ્યની ચિંતા થાય. ઉતાવળ ન કરવી. વિવેક વાણીના ઉપયોગથી કામમાં અડચણ દૂર થાય.