Not Set/ જંગલના રાજાએ મગફળીના ઢગલા પર જમાવ્યું આસન,ઘરમાં લોકોના શ્વાસ થઈ ગયા અદ્ધર

અમરેલી, અમરેલી ધારીના પાતળા ગામમાં સિંહોએ ધામા નાખ્યા હતા. દ્રશ્યમાં આપ જોઇ શકો છો કે મગફળીના  ઢગલામાં કઇ આરામ ફરમાવે છે. અડધા કલાક ડેરો જમાવ્યા બાદ જંગલમાં થયા રવાના થયા હતા. અમરેલીના જંગલોમાં 2 સિંહોની લટારનો વિડિઓ સોસીયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ગામમાં આવ્યા બાદ રસ્તા પરથી દોડ લગાવ્યાના અદભુત દ્રષ્યો કેમેરામાં કેદ થયા […]

Top Stories Gujarat Others Trending Videos
mantavya 1 66 જંગલના રાજાએ મગફળીના ઢગલા પર જમાવ્યું આસન,ઘરમાં લોકોના શ્વાસ થઈ ગયા અદ્ધર

અમરેલી,

અમરેલી ધારીના પાતળા ગામમાં સિંહોએ ધામા નાખ્યા હતા. દ્રશ્યમાં આપ જોઇ શકો છો કે મગફળીના  ઢગલામાં કઇ આરામ ફરમાવે છે. અડધા કલાક ડેરો જમાવ્યા બાદ જંગલમાં થયા રવાના થયા હતા.

અમરેલીના જંગલોમાં 2 સિંહોની લટારનો વિડિઓ સોસીયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ગામમાં આવ્યા બાદ રસ્તા પરથી દોડ લગાવ્યાના અદભુત દ્રષ્યો કેમેરામાં કેદ થયા હતા. ગામમાં હાલતો ભયનો માહોલ છે. વારંવાર આવી રીતે સિંહ ગામમાં ઘૂસી જતા લોકોમાં ફફડી ઉઠ્યા છે.