Not Set/ કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ તમારે પોતાનો દુરાગ્રહી સ્વભાવ છોડી દેવો તથા સ્વજનોની ઇચ્છાઓનો સ્વીકાર કરવો અને તેમને સાંભળી લેવાનો પ્રયાસ કરવો. વૃષભ આજે તમારા મનમાં લાગણીઓનું ઘોડાપૂર આવવાનું હોવાથી સાવધાન રહેવું, કારણ કે એને લીધે તમે બિનજરૂરી તકલીફમાં મુકાઈ જાઓ એવું બની શકે. તમારે ચિત્ત શાંત રાખવું. મિથુન આજે તમે ભરપૂર આત્મવિશ્વાસને લીધે તમામ કાર્યો એકદમ સહેલાઈથી પાર […]

Uncategorized
00 All Rashi Main Plate545 કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ

01 Mesh કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

તમારે પોતાનો દુરાગ્રહી સ્વભાવ છોડી દેવો તથા સ્વજનોની ઇચ્છાઓનો સ્વીકાર કરવો અને તેમને સાંભળી લેવાનો પ્રયાસ કરવો.

વૃષભ

02 Vrushabh કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજે તમારા મનમાં લાગણીઓનું ઘોડાપૂર આવવાનું હોવાથી સાવધાન રહેવું, કારણ કે એને લીધે તમે બિનજરૂરી તકલીફમાં મુકાઈ જાઓ એવું બની શકે. તમારે ચિત્ત શાંત રાખવું.

મિથુન

03 Mithun કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજે તમે ભરપૂર આત્મવિશ્વાસને લીધે તમામ કાર્યો એકદમ સહેલાઈથી પાર પાડી શકશો. તમારી ઈર્ષા કરતા અને તમારું નીચાજોણું કરાવવા માગતા અમુક સહયોગીઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે.

કર્ક

04 Kark કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજે આખો દિવસ તમે લાગણીઓનાં બે અંતિમો વચ્ચો ઝોલાં ખાશો. તમારે ફક્ત એટલું ધ્યાન રાખવું કે તમારા લીધે કોઈનું મન દુભાય નહીં.

સિંહ

05 Sinh કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજે તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહો કે પછી કોઈ તમારા તરફ ધ્યાન જ આપતું ન હોય એવી સ્થિતિ હોય, તમને એ બન્ને સ્થિતિમાં સારું લાગશે. જોકે તમારો ઝુકાવ સૌને ખુશ રાખવા તરફ હશે.

કન્યા

06 Kanya કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજે તમે વ્યવસાયી કામકાજને બાજુએ રાખીને અંગત જીવન પર, ખાસ કરીને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરશો. આજે તમે સંતાનોને ખુશ કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરશો.

તુલા

07 Tula કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

તમારે રગશિયા ગાડા જેવી જિંદગીમાંથી બહાર આવવાની જરૂર છે. તમારા ગ્રહમાન અનુકૂળ હોવાથી વિજાતીય વ્યક્તિ તમારા જીવનમાં આવશે અને તમારો ઉમંગ વધારશે.

વૃશ્ચિક

08 Vrushchik કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

તમે પોતાના જ કાર્યને દાખલારૂપ બનાવીને પોતાની હાથ નીચેના માણસોને તેમની જવાબદારીઓ પૂરી કરવા માટેનું માર્ગદર્શન આપો એ સારું રહેશે.

ધન

09 Dhan કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજની ઘટનાઓ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે. અમુક બનાવોને લીધે તમારો પિત્તો જાય એવી પણ શક્યતા છે. કંઈ પણ થાય, તમારે શાંતિ રાખવી.

મકર

10 Makar કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજે ઘણાબધા બનાવો બને એવા યોગ છે. અમુક વખતે તમે સંજોગોને સંભાળી નહીં શકો. જોકે ગ્રહમાન તમારી તરફેણમાં હોવાથી તમારે આત્મવિશ્વાસપૂવર્‍ક આગળ વધવું.

કુંભ

11 Kumbh કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજે તમે ઓછામાં ઓછી મહેનત કરીને વધુમાં વધુ કામ કરવા માટે પોતાની કુશળતાને કામે લગાડશો. આરોગ્યની સમસ્યા પર ધ્યાન આપવાની તમારી ઇચ્છા હશે.

મીન

12 Meen કેવી રહેશે આપની 05/10/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

આજે અગમ વિજ્ઞાન તરફ તમારી રુચિ રહેશે. તમે એને લગતી વસ્તુઓનો બિઝનેસ શરૂ કરો એવી શક્યતા છે. તમને એના પુષ્કળ ગ્રાહકો મળશે ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જશો.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.