#ચંદ્રયાન2 નાં ઓર્બિટર દ્વારા હાઇ રિઝોલ્યુશન કેમેરા (OHRC) દ્વારા લેવામાં આવેલી ચંદ્રનાં ફોટા ISRO દ્વારા જાહેર કરવામાં આવી છે. સાથે સાથે ISRO દ્વારા ચંદ્ર પર જે જગ્યાએ ફોટો લેવામાં આવ્યા તેનું લોકેશન પણ જાહેર કર્યું છે. આપને જણાવી દઇએ કે સોફ્ટ લેન્ડીંગ ન થવાનાં કારણે અને ઉતરાયણ પૂર્વે સંપર્ક ટુટી જવાથી વિક્રમ લેન્ડ પોતાનું કાર્ય કરી શક્વામાં અસમર્થ રહ્યું હતું, પરંતુ ચંદ્રયાન2નું ઓર્બિટર આગામી અનેક વર્ષ સુધી ચંદ્ર વિશે વિવિધ માહિતી ઇસરોને મોકલાવતુ રહેવાનું છે.
જુઓ આ ફોટો પણ………
જુઓ આ ફોટો પણ………
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN