રાશિફળ/ કેવી રહેશે આપની 06/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

Rashifal
Amit Trivedi કેવી રહેશે આપની 06/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 6 નવેમ્બર 2020, શુક્રવાર
  • તિથિ – આસો વદ છઠ
  • રાશિ – મિથુન (ક,છ,ઘ)
  • નક્ષત્ર – પુનર્વસુ
  • યોગ – સિદ્ધિ
  • કરણ – ગર

દિન વિશેષ –

  • લાભ ચોઘડીયું – સવારે 8.08 થી 9.33
  • રવિયોગ સવારે 6.46 થી 8.15
  • કુમારયોગ 6.46થી બીજા દિવસના સૂર્યોદય સુધી
  • સૂર્ય વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે સવારે 8.15
  • આવતીકાલના દિવસની શુભ દિવસમાં ગણતરી કરવામાં નથી આવી

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –  

  • શુભકાર્યનો પ્રારંભ થાય
  • નવી તક મળી શકે
  • જાહેરક્ષેત્રના કાર્યો થાય
  • કોઈ શુભ સમાચાર મળી શકે

* વૃષભ (બ,વ,ઉ) – 

  • કમિશન દલાલીની આવક થાય
  • અન્યોનો સહકાર મળે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • પરિવારમાં શુભ સ્થિતિ રચાશે

* મિથુન (ક,છ,ઘ) – 

  • તર્ક-વિતર્કમાં સમય બગડે
  • બીજાને છેતરવાની વૃત્તિથી દૂર રહેવું
  • આરોગ્ય જાળવવું
  • ધન પ્રાપ્તિના અવસરો પણ છે

* કર્ક (ડ,હ) –

  • પ્રવાસના યોગ છે
  • મોટો લાભ મળી જાય
  • ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે લાભ
  • સુખમાં ઉમેરો થાય

* સિંહ (મ,ટ) –

  • આરોગ્ય જાળવજો
  • હાડકાની પીડાથી સાચવવું
  • ધન પ્રાપ્તિ થઈ શકે
  • નોકરીમાં બદલીની શક્યતા છે

* કન્યા (પ,ઠ,ણ) –

  • સંબંધોથી લાભ મળે
  • વેપાર આગળ વધે
  • ધર્મ પ્રવાસ થાય
  • વધુ શિસ્તના આગ્રહમાં મુશ્કેલી થાય

* તુલા (ર,ત) – 

  • ધર્મકાર્યો થાય
  • પ્રવાસથી લાભ થાય
  • બીજાની જવાબદારી ઉઠાવવી પડે
  • પ્રેમ સંબંધ મજબૂત બને

* વૃશ્ચિક (ન,ય) –

  • પેટની બિમારીથી સાવધાન
  • સંતાન નાનું હોય તો સાચવવું
  • કમિશનનની આવક વધે
  • સીઝનલ ધંધામાં ફાવટ

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • અચાનક ધન પ્રાપ્તિ રહે
  • ચિંતન-મનન વધી જાય
  • જ્ઞાનીપણું ઠલવાય
  • જમીન-મકાનથી લાભ

* મકર (ખ,જ) –

  • જીવનસાથીને લાભ
  • પ્રવાસથી લાભ
  • યુવામિત્રોથી લાભ
  • ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુથી લાભ

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • કાર્યક્ષેત્ર બદલાઈ શકે
  • વેપારમાં લાભ
  • ભાષા આકરી ન બને તે જોવું
  • આરોગ્ય જાળવવું

* મિન (દ,ચ,ઝ,થ) –

  • સહનશક્તિ વધી જાય
  • પ્રવાસની શક્યતા છે
  • પરદેશ જવાની ઇચ્છા થાય
  • ધનલાભ વધી જાય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શ્રી મહાલક્ષ્મીદેવીની ઉપાસના કરવી. દેવીને સાકરમિશ્રીત ખીર ધરાવવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.