આજનું રાશિફળ/ આ રાશીના જાતકોનું મનપસંદ કામ પાર પડે,જાણો તમારું આજનું રાશી ભવિષ્ય

જાણો 6 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય

Top Stories Rashifal Dharma & Bhakti
રાશી

દૈનિક રાશી ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૬-૧૨-૨૦૨૩, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / કારતક વદ  નોમ
  • રાશી :-           કન્યા  (પ,ઠ,ણ)
  • નક્ષત્ર :-   ઉત્તરફાલ્ગુની   (સવારે ૦૬:૩૦ સુધી. ડિસેમ્બર-૦૭)
  • યોગ :-    પ્રિતી            (રાત્રે ૧૧:૩૬ સુધી.)
  • કરણ :-    તૈતીલ          (બપોરે ૦૧:૫૩ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • વૃશ્ચિક                              ü કન્યા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૦૫ કલાકે                            ü સાંજે ૦૫.૫૩ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૧:૪૬ એ.એમ. (ડિસે-૦૭)                     ü ૦૧:૩૪ પી.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üઆજે નથી.                                           ü બપોર ૧૨.૩૦ થી ૦૧.૫૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો.
  • નોમની સમાપ્તિ    :        સવારે ૦૩:૦૬ સુધી. ડિસે-૦૭
  • તારીખ :-        ૦૬-૧૨-૨૦૨૩, બુધવાર /  કારતક વદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૦૬ થી ૦૮:૨૭
અમૃત ૦૮:૨૭ થી ૦૯:૪૮
શુભ ૧૧:૦૯ થી ૧૨.૩૦
લાભ ૦૪:૩૨ થી ૦૫:૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૩૩ થી ૦૯:૧૨
અમૃત ૦૯:૧૨ થી ૧૦:૫૧
  • મેષ રાશી (અ, લ , ઈ) :-
  • ધનલાભ થાય.
  • એકલવાયું લાગે.
  • કુળદેવતાના દર્શન કરવા.
  • મનોબળ વધે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ રાશી  (બ, વ, ઉ) :-
  • જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • કોઈ નવી વ્યક્તિ જોડે મુલાકાત થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • મગજ શાંત રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૭

 

 

  • મિથુન રાશી (ક, છ, ઘ) :-
  • મહેનત રંગ લાવે.
  • ભાગ્ય સાથ આપે.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • તણાવથી મુક્ત થવાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • સમયનો સદુપયોગ થાય.
  • વિચાર શક્તિમાં વધારો થાય.
  • માતા પિતા થી ફાયદો થાય.
  • ઘરનું વાતાવરણ બદલાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૩

 

 

  • સિંહ (મ , ટ) :-
  • ફોનનો ઉપયોગ વધારે થાય.
  • લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
  • ત્રીજા વ્યક્તિ ને કારણે મનભેદ ન કરવો.
  • વેપારી વર્ગને સંભાળવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • બાળકો સાથે દિવસ આનંદમય જાય.
  • તત્વ જ્ઞાનમાં વધારો થાય.
  • મનની વાતો શેર થાય.
  • નવી તક મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

 

  • તુલા (ર , ત) :-
  • મનને શાંતિ ન મળે.
  • નોકરી ની નવી તક મળે.
  • કુટુંબી જનથી લાભ થાય.
  • નવો માર્ગ મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ન વિચારેલું થાય.
  • સ્વાસ્થમાં સંભાળવું પડે.
  • અપશબ્દો બોલવા નહિ.
  • ધાર્મિક સ્થળે જવાનું થાય.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આંખોમાં ચમક વધે.
  • આર્થિક લાભ થાય.
  • જૂના દિવસો યાદ આવે.
  • સર્જનાત્મક વિચાર થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • મકર (ખ, જ) :-
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • બાળકનું ધ્યાન રાખો.
  • ધન ખર્ચ થાય.
  • દિવસ દોડધામમાં જાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આનંદમય દિવસ જાય.
  • મનપસંદ કાર્ય થાય.
  • સ્વાસ્થ માં સુધારો જણાય.
  • નાની વાતને લાંબી ન કરવી.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જીવનમાં મુશ્કેલી આવે .
  • માથાને લગતી સમસ્યા રહે.
  • આર્થિક મોટો લાભ થાય.
  • જમીન – મકાનમાં ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩