આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો દિવસ સુખમય રહે, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

@કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412) તારીખ   :-    ૦૭-૧૧-૨૦૨૩, મંગળવાર / આસો વદ દશમના ચોઘડિયા દિવસના ચોઘડિયા ચોઘડિયું સમય લાભ  ૧૦:૫૭ થી ૧૨:૨૧ અમૃત ૧૨:૨૧ થી ૦૧:૪૫ શુભ ૦૩:૧૦ થી ૦૪.૩૩   રાત્રીના ચોઘડિયા ચોઘડિયું સમય લાભ ૦૭:૩૩ થી ૦૯:૧૦ શુભ ૧૦:૪૫ થી ૧૨:૨૨ મેષ (અ, લ , ઈ) :- દગો ન […]

Top Stories Rashifal Dharma & Bhakti
WhatsApp Image 2023 11 06 at 7.31.08 PM આ રાશિના જાતકોનો દિવસ સુખમય રહે, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

@કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

તારીખ   :-    ૦૭-૧૧-૨૦૨૩, મંગળવાર / આસો વદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૭ થી ૧૨:૨૧
અમૃત ૧૨:૨૧ થી ૦૧:૪૫
શુભ ૦૩:૧૦ થી ૦૪.૩૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૩ થી ૦૯:૧૦
શુભ ૧૦:૪૫ થી ૧૨:૨૨

મેષ (અ, લ , ઈ) :-

  • દગો ન મળે તેનું ધ્યાન રાખો.
  • ખરાબ વિચારો આવે.
  • હનુમાન ચાલીસા નો પાઠ કરવો.
  • ગાયને રોટલી અને ગોળ ખવડાવવો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :-

  • મનોબળ ઓછું પડે.
  • કુળદેવી ના દર્શન કરવા.
  • મૂંઝવણ ઊભી થાય.
  • લાલ વસ્તુ સાથે રાખવી.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :-

  • ખભાનો દુખાવો રહે.
  • ગોળ ખાઈને ઘરેથી નીકળવું.
  • રસોઈ બનાવતા ધ્યાન રાખવું.
  • બેચેની રહ્યા કરે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

  • માતા પિતાને પગે લાગીને જવું.
  • ફરવા જવાનું મન થાય.
  • મગજને ચકડોળે ચઢાવવું નહીં.
  • વિદ્યાર્થીઓએ લખવામાં ધ્યાન આપવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

સિંહ (મ , ટ) :-

  • માથે દેવું ઘટે.
  • બલી નો બકરો ના બન્યો તેનું ધ્યાન રાખવું.
  • પેન સાથે રાખવી.
  • ચાંદીનો સિક્કો જોડે રાખો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-

  • નવી વ્યક્તિ જીવનમાં આવે.
  • નવા જીવનની શરૂઆત થાય.
  • કોઈ ખોટું કાર્ય ન કરવું.
  • કોઈ આમંત્રણ મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫

તુલા (ર , ત) :-

  • કોઈ સારી મુલાકાત થાય.
  • વ્યાપારમાં સાચવવું.
  • ઘરમાં ગંગાજળ એ છાંટવું.
  • સાંજ પછી રાહતના સમાચાર મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

  • નવા સપના જોવાય.
  • સવારે મૂડ ન રહે.
  • લાલચ વધે.
  • નવી આશા જાગે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૯

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • લોખંડની વસ્તુ સાથે રાખવી.
  • વડીલ થી લાભ થાય.
  • પેટની સમસ્યા રહે.
  • જમવામાં ધ્યાન આપવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-

  • સકારાત્મક વલણ રાખવું.
  • વાળની સમસ્યા રહે.
  • પાણીથી દૂર રહેવું.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૭

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • સોનું –ચાંદી ખરીદવાનું મન થાય.
  • સફેદ વસ્તુથી લાભ થાય.
  • ભૂતકાળની વ્યક્તિનો સંપર્ક થાય.
  • નિર્ણય લેવામાં તકલીફ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-

  1. બેચેની અનુભવાય.
  2. શાંતિ પૂર્વક કામ કરવું.
  3. નજર લાગી શકે છે.
  4. સરકારી લાભ મળે.
  5. શુભ કલર – આસમાની
  6. શુભ નંબર – ૬