રાશિફળ/ કેવી રહેશે આપની 07/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

Rashifal
Amit Trivedi કેવી રહેશે આપની 07/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 7 નવેમ્બર 2020, શનિવાર
  • તિથિ – આસો વદ છઠ
  • રાશિ – કર્ક (ડ,હ)
  • નક્ષત્ર – પુનર્વસુ
  • યોગ – શુભ
  • કરણ – વિષ્ટી

દિન વિશેષ –

  • શુભ ચોઘડીયું – સવારે 8.08 થી 9.33
  • ભદ્રા 7.24 થી રાત્રે 7.33
  • આવતીકાલના દિવસનુ શુભ દિવસમાં ગણતરી નથી

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –  

  • શુભકાર્ય માટે પ્રવાસ થાય
  • જમીન-મકાનના કાર્યો થાય
  • મશીનરી સાથે સંકળાયેલાને લાભ
  • બપોર પછી સફળતા મળવાની શક્યતા છે

* વૃષભ (બ,વ,ઉ) – 

  • યુવામિત્રોનો સહકાર મળે
  • નવા સંબંધો બંધાઈ શકે
  • ધન પ્રાપ્તિ થઈ શકે
  • જૂનું લ્હેણું બાકી હોય તે મળે

* મિથુન (ક,છ,ઘ) – 

  • સંતાનની પ્રગતિ દેખાય
  • ધન સંબંધી કાર્યો આગળ ધપે
  • વેપારમાં મુશ્કેલી જણાય
  • ઘરમાં કંકાસમાં ઉમેરો થઈ શકે

* કર્ક (ડ,હ) –

  • માતા પ્રત્યે પ્રેમ જાગે
  • અભ્યાસમાં કુશળતા
  • ઈલેક્ટ્રોનિક માધ્યમથી લાભ
  • કાર્ય કરવાનો ઉત્સાહ વધી જાય

* સિંહ (મ,ટ) –

  • શંકા-કુશંકાથી દૂર રહેવું
  • મનમાં જાતજાતના વિચારો આવે
  • વડીલોથી લાભ રહે
  • શિક્ષકો માટે લાભપૂર્ણ દિવસ

* કન્યા (પ,ઠ,ણ) –

  • ભાષાથી લાભ
  • દસ્તાવેજી કાર્યોથી લાભ
  • ધન પ્રાપ્તિ પ્રબળ દેખાય છે
  • આવેશ-ઉશ્કેરાટથી બચવું

* તુલા (ર,ત) – 

  • પ્રવાસ વધુ રહે
  • બિનજરૂરી ખર્ચ થાય
  • સ્થાનાંતર થાય
  • ભાગ્યના બળે કાર્ય સિદ્ધ થાય

* વૃશ્ચિક (ન,ય) –

  • બુદ્ધિ સતેજ ચાલે
  • થોડા પ્રયત્ને ઝાઝુ કાર્ય થાય
  • વિઝાના કાર્યો કરતા હોય તેમને લાભ
  • આરોગ્ય જળવાશે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • આરોગ્ય જાળવવું
  • માતા સાથે મતભેદ રહે
  • પરિવારમાં શાંતિ જાળવવી
  • જીવનસાથીનો સહકાર મળી રહે

* મકર (ખ,જ) –

  • ઇચ્છાબળ વધે
  • તમારા કાર્યો સિદ્ધ થાય
  • લાભ વધુ મળે
  • સુખમય દિવસ વીતે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • પ્રવાસની શક્યતા છે
  • વાહનયોગ વધુ છે
  • હવાઈ મુસાફરીના યોગ છે
  • સરકારી નોકરીના યોગ પ્રબળ છે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • નોકરીમાં લાભ મળે
  • પોતાના અધિકારી દ્વારા યશ વધે
  • રાજનીતિ સાથે જોડાયેલાને લાભ
  • મોડી સાંજે મનમાં ઉચાટ રહે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શનિદેવની અને ચંદ્રદેવની ઉપાસના કરવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.