આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને કોઈ ભેટ-સોગાદ મળે,જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો 25 ડીસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિ ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 61 1 આ રાશિના જાતકોને કોઈ ભેટ-સોગાદ મળે,જાણો તમારું આજનું રાશિભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૨૫-૧૨-૨૦૨૩, સોમવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / માગશર સુદ ચૌદસ
 • રાશી :-    વૃષભ   (બ, વ, ઉ)
 • નક્ષત્ર :-   રોહિણી           (રાત્રે ૦૯.૪૦ સુધી.)
 • યોગ :-    શુભ              (સવારે ૦૪:૧૬ સુધી. ડિસે-૨૬)
 • કરણ :-    ગર               (સાંજે ૦૫.૫૩ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજેનથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી

ધન                                                     ü  વૃષભ (સવારે ૦૯:૫૮ સુધી , ડિસે-૨૬)

 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૭ કલાકે                              ü સાંજે ૬.૦૦ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૪:૨૮ પી.એમ                                      ü૦૫:૩૬ એ.એમ

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૭ થી બપોરે ૦૧:૦૦ સુધી.      ü સવારે ૦૮.૩૮ થી ૦૯.૫૮ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          આજે નાતાલ છે            ચૌદસની સમાપ્તિ          :   સવારે ૦૫:૪૬ સુધી. ડિસે-૨૬

 • તારીખ :-        ૨૫-૧૨-૨૦૨૩, સોમવાર / માગશર સુદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૧૪ થી ૦૮:૩૪
શુભ ૦૯:૫૫ થી ૧૧:૧૫
લાભ ૦૩:૧૬ થી ૦૪.૩૭
અમૃત ૦૪:૩૭ થી ૦૫:૫૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૬ થી ૧૨:૩૬
 • મેષ (અ, લ , ઈ) :-
 • અસાધારણ અનુભવ થાય.
 • ચિંતાથી મુક્તિ મળે.
 • લાભદાયી તક મળે.
 • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
 • શુભ કલર –કાળો
 • શુભ નંબર –૨

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • તમારું મૂલ્ય વધે.
 • નવા સ્વાદ માણવા મળે.
 • ખોટી ચિંતા ન કરવી.
 • આંખોને તેજસ્વિતા વધે.
 • શુભ કલર –પોપટી
 • શુભ નંબર –૧

 

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • આવેશને કાબુમાં રાખો.
 • નિસ્વાર્થ ભાવે સેવા થાય.
 • જમવામાં મજા ન આવે.
 • લગ્નનો પ્રસ્તાવ આવે.
 • શુભ કલર –પીળો
 • શુભ નંબર –૬

 

 • કર્ક (ડ, હ) :-
 • મંગળકારી દિવસ રહે.
 • કોઈને મળવાનું ગમે નહીં.
 • કોઈ ભેટ-સોગાદ મળે.
 • આળસ રહ્યા કરે.
 • શુભ કલર –જાંબલી
 • શુભ નંબર –૮

 

 

 • સિંહ (મ, ટ) :-
 • સતત પ્રયાસ કરવાથી સફળતા મળે.
 • સમજદારીથી કામ કરવું.
 • ધીરજ રાખો.
 • નવી વ્યક્તિ જીવનમાં આવે.
 • શુભ કલર –નારંગી
 • શુભ નંબર –૪

 

 • કન્યા (પ, ઠ, ણ) :-
 • બોલવા પર કાબૂ રાખવો
 • વેપાર સારો થાય.
 • રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે
 • આંખોની સમસ્યા રહે.
 • શુભ કલર –નારંગી
 • શુભ નંબર –૫

 

 

 

 • તુલા (ર, ત) :-
 • સંતાન દ્વારા લાભ થાય
 • બહાર ફરવા જઈ શકો.
 • લાગણીશીલ બનો.
 • નવું રચનાત્મક કાર્ય થાય
 • શુભકલર- ભગવો
 • શુભ નંબર –૯

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • ઉધાર આપવું કે લેવું નહીં
 • પરિવાર સાથે ખટ પિટ થાય.
 • પગ દુખ્યા કરે.
 • ગુસ્સા પર કાબૂ રાખવો
 • શુભ કલર –કાળો
 • શુભ નંબર –૩

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • સ્વાસ્થ્યમાં સુધારો જણાય
 • ગભરામણ જેવું લાગે.
 • રોકાણથી લાભ થાય
 • ધ્યાનથી કામ કરવું.
 • શુભ કલર –સોનેરી
 • શુભ નંબર –૬

 

 

 • મકર (ખ, જ) :-
 • આનંદમાં દિવસ જાય
 • આવેશમાં આવીને નિર્ણય ન લેવો.
 • ધનલાભ થાય
 • નવી તક મળે
 • શુભ કલર –લાલ
 • શુભ નંબર –૪

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • ધનલાભ થાય
 • ગુસ્સા પર કાબૂ રાખવો
 • લગ્ન યોગ પ્રબળ બને
 • મિત્રો સાથે દિવસ આનંદમય જાય
 • શુભ કલર –પોપટી
 • શુભ નંબર –૫

 

 • મીન (દ, ચ, ઝ, થ):-
 • લોખંડની વસ્તુથી સાચવવું.
 • તબિયતમાં ધ્યાન રાખવું
 • નવો પ્રેમ સંબંધ બંધાય
 • નવી યોજના બને
 • શુભ કલર – આસમાની
 • શુભ નંબર –૨