Not Set/ ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવ ને નોટીસ પાઠવી ૩ દિવસમાં જવાબ માંગ્યો

 મતદારો ને ધમકી આપતો વાઘોડિયા ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નો વિડીયો વાયરલ થયો હતો જે વિવાદ બાદ ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવ ને નોટીસ પાઠવી ૩ દિવસમાં જવાબ માંગ્યો છે ૩ એપ્રિલે વાઘોડિયા ખાતે સભામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ધ્વારા મતદારો ને ધમકી આપવામાં આવી હતી કે જેઓ કમળ ને મત નહિ આપો તે ઠેકાણે પાડી દઈશ.જે […]

Top Stories Vadodara
madhu ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવ ને નોટીસ પાઠવી ૩ દિવસમાં જવાબ માંગ્યો

 મતદારો ને ધમકી આપતો વાઘોડિયા ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નો વિડીયો વાયરલ થયો હતો જે વિવાદ બાદ ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવ ને નોટીસ પાઠવી ૩ દિવસમાં જવાબ માંગ્યો છે

૩ એપ્રિલે વાઘોડિયા ખાતે સભામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ધ્વારા મતદારો ને ધમકી આપવામાં આવી હતી કે જેઓ કમળ ને મત નહિ આપો તે ઠેકાણે પાડી દઈશ.જે વિડીયો વાયરલ થતા મામલો ગરમાયો હતો અને બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં આવ્યા હતા.ત્યારે ચૂંટણી પંચ એકશનમાં આવ્યું છે અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ને ચૂંટણી પંચે નોટીસ ફટકારી ત્રણ દિવસમાં જવાબ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.જે અંગેની માહિતી કલેકટર શાલીની અગ્રવાલે આપી હતી