Not Set/ કેવી જશે આપની 16/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – લાભ મળે કોઈ નવી તક મળે દૈનિક આવક જળવાશે સંતાન સંબંધી સમાચાર મળે દિવસ આનંદમાં વિતે વૃષભ (બ,વ,ઉ) – નોકરીમાં કામ વધુ રહે જવાબદારીમાં ઉમેરો થાય કાર્યસ્થળે બોલાચાલી થઈ શકે શાંતિથી દિવસ પસાર કરવો કેવળ પોતાના કામથી કામ રાખવું મિથુન (ક,છ,ઘ) – તકનો લાભ ઉઠાવો ફાયદામાં રહેશો જક્કી વલણ છોડી દેજો કૌટુંબિક […]

Gujarat

મેષ (અ,લ,ઈ) –

  • લાભ મળે
  • કોઈ નવી તક મળે
  • દૈનિક આવક જળવાશે
  • સંતાન સંબંધી સમાચાર મળે
  • દિવસ આનંદમાં વિતે

વૃષભ (બ,વ,ઉ) –

  • નોકરીમાં કામ વધુ રહે
  • જવાબદારીમાં ઉમેરો થાય
  • કાર્યસ્થળે બોલાચાલી થઈ શકે
  • શાંતિથી દિવસ પસાર કરવો
  • કેવળ પોતાના કામથી કામ રાખવું

મિથુન (ક,છ,ઘ) –

  • તકનો લાભ ઉઠાવો
  • ફાયદામાં રહેશો
  • જક્કી વલણ છોડી દેજો
  • કૌટુંબિક સમસ્યામાં દ્વિધા છે
  • સરળ બનશો તો લાભ થશે

કર્ક (ડ,હ) –

  • રાત્રિ પ્રવાસ દર્શાવે છે
  • પ્રેમસંબંધો ખીલી જાય
  • એસીડીટીથી સાચવવું
  • માતા-પિતાથી વિયોગ રહે
  • અશુભ વર્તાતું નથી

સિંહ (મ,ટ) –

  • મોટાભાઈ બહેન પ્રત્યે દુઃખ થાય
  • ત્યાગની ભાવના વધે
  • સંતુલિત અભિગમ રાખવો
  • વેપારમાં આવક જળવાય
  • ઘરમાં સુખ-શાંતિ રહેશે
  • નાની મુસાફરી રહે

કન્યા (પ,ઠ,ણ) –

  • તમે સમજો કંઈક ને થાય કંઈક
  • વાત બિલકુલ સ્પષ્ટ રાખજો
  • થોડી છેતરામણી જેવું લાગે
  • ધાર્યું કામ ન થાય
  • વિચારીને નિર્ણય લેવો

તુલા (ર,ત) –

  • મંદિરે જવાનું થાય
  • ધાર્મિક પ્રવચન સાંભળવાનું થાય
  • પિતા સાથે મતભેદ રહે
  • વેપારમાં વાત અટકે
  • બહુ ઉતાવળે નિર્ણય ન કરવો

વૃશ્ચિક (ન,ય) –

  • થોડા કામ થયા છે, થોડા બાકી છે
  • ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી
  • શાંતિ રાખજો
  • થોડા સમયમાં કાર્ય સિદ્ધ થશે
  • પ્રેમ સંબંધો ખીલી જશે

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • પરિવારથી જુદા થવાના યોગ
  • વારસાઈ ભાગની વાતો ચર્ચાય
  • જમીન-મકાનના કાર્યો થાય
  • વ્યસ્તતા વધુ રહે
  • આસ્તીકભાવ વ્યાપે

મકર (ખ,જ) –

  • સ્થાનાંતર દેખાય છે
  • થોડી ધીરજ રાખજો
  • જ્યાં છો ત્યાંથી વિદાય થશે
  • ભાગ્યવૃદ્ધિ છે
  • કંઈ અશુભ વર્તાતું નથી

કુંભ (ગ,શ,સ,ષ) –

  • હાથીની પૂંછ ફસાઈ ગઈ છે
  • છેલ્લી વાત અટકી છે
  • આજે થોડું ગૂંચવાડો રહે
  • નોકરીમાં સાચવવું
  • કુળદેવીની ઉપાસના કરજો

મિન (દ,ચ,ઝ,થ) –

  • બધુ સારું જ ચાલે છે
  • દિવસો આનંદમાં વિતે છે
  • લાભ મજબૂત છે
  • આનંદ કરો
  • ઈશ્વરને ભૂલશો નહીં

ઈતિ શુભમ્.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.