Not Set/ કેવી જશે આપની 18/10/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

Top Stories Rashifal Dharma & Bhakti
rashi

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  • તારીખ – તા. 18 ઓક્ટોબર 2020, રવિવાર
  • તિથિ – આસો સુદ બીજ
  • રાશિ – તુલા
  • નક્ષત્ર – સ્વાતિ
  • યોગ – પ્રીતિ
  • કરણ – બાલવ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 9.30 થી 10.57
  • બીજું નોરતું (બ્રહ્મચારીણી માતાનું પૂજન કરવું)

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –

  • લગ્ન સંબંધી વાતો આવે
  • ધન સંબંધી વાતો બળવાન બને
  • વિદ્યાર્થીમિત્રોને લાભ
  • નોકરીની નવી તક મળે.

* વૃષભ (બ,વ,ઉ) – 

  • સંતાનની મદદ મળે
  • સરકારી ક્ષેત્રે સફળતા
  • ઉશ્કેરાટ વધુ વ્યાપે
  • મિત્રતામાં તિરાડ પડી શકે

* મિથુન (ક,છ,ઘ) – 

  • નવું ઘર લઈ શકાય
  • કાર્યક્ષેત્રે અપજશ મળી શકે
  • શત્રુઓ વધુ જોર બતાવી શકે
  • પરદેશના કાર્યોમાં સંઘર્ષ રહે

* કર્ક (ડ,હ) –

  • ઘરમાં થોડી વધુ વ્યવસ્થા થાય
  • તમારું મન વહીવટી ક્ષેત્રે જોડાય
  • પેટની બિમારીથી સાચવજો
  • અચાનક પ્રવાસ થાય

* સિંહ (મ,ટ) –

  • કાર્યમાં થોડી રુકાવટ રહે
  • વાહન ચલાવતા સાચવવું
  • વૃદ્ધોએ ખાસ જાળવવું
  • હાથના દુઃખાવાથી ચેતવું

* કન્યા (પ,ઠ,ણ) –

  • સરકારી તપાસમાં ધ્યાન રાખવું
  • પેઢુની બિમારીથી સાચવજો
  • જીવનસાથી સાથે સંયમ રાખવો
  • ગુસ્સા ઉપર પણ કાબૂ રાખવો પડશે

* તુલા (ર,ત) – 

  • અજાણ્યા રોગથી સાવધાન
  • આરોગ્ય જાળવવું
  • કોર્ટ કચેરીથી સાવધાન
  • રોકડ નાણાંનો લાભ મળે

* વૃશ્ચિક (ન,ય) –

  • માર્કેટીંગ ક્ષેત્રે લાભ
  • મેડીકલ ક્ષેત્રે જોડાયેલાને લાભ
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • શેરબજારમાં સંયમ રાખવો

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • લગ્ન સંબંધી ચર્ચા થાય
  • કુંવારા મિત્રો માટે લાભ
  • કાર્યક્ષેત્રે લાભ
  • વેપારમાં પણ તેજી દેખાય

* મકર (ખ,જ) –

  • સરકારી નોકરીની તક મળે
  • યશ-માનમાં ઉમેરો થાય
  • ધર્મકાર્યો થાય
  • પ્રવાસ પણ થઈ શકે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • ભાગીદારી પેઢીમાં લાભ
  • ભાગ્ય ઉજળું દેખાય છે
  • પિતા સાથે મતભેદથી સાચવજો
  • ઢીંચણની તકલીફથી સાવધાન

* મિન (દ,ચ,ઝ,થ) –

  • વિદ્યાઅભ્યાસમાં ચિંતન વધે
  • શોધકાર્ય વધુ વિકસે
  • કંઈક નવું શોધી કાઢવાની ઇચ્છા થાય
  • જળઘાતથી સાચવવું

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે દેવીસૂક્તનો પાઠ કરી શકાય.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ