રાશિફળ/ કેવી રહેશે આપની 19/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

Rashifal
Amit Trivedi કેવી રહેશે આપની 19/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 19 નવેમ્બર 2020, ગુરૂવાર
  • તિથિ – કારતક સુદ પંચમી (લાભ પાંચમ)
  • રાશિ – ધન (ભ,ધ,ફ,ઢ), બપોરે 3.30 પછી મકર (ખ,જ)
  • નક્ષત્ર – પૂર્વાષાઢા
  • યોગ – શૂલ
  • કરણ – બવ

દિન વિશેષ –

  • લાભપાંચમ
  • મૂહુર્ત સવારે 6.50 થી 8.14
  • વિજય મૂહુર્ત બપોરે 12.12 થી 12.36 બપોરે
  • બપોરે 12.25 થી 1.48

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

 

* મેષ (અ,લ,ઈ) –

  • ખાનપાનમાં સંયમ રાખવો
  • ધન સંબંધી બાબતો જોર પકડે
  • પ્રવાસ સતત રહે
  • શુભકાર્યો થાય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા જાગે
  • ધર્મભાવના જાગૃત થાય
  • પરિવારમાં વિખવાદથી સાચવવું
  • પ્રેમ સંબંધ જાગૃત થાય

* મિથુન (ક,છ,ઘ) – 

  • જીવનસાથી સાથે સંયમ રાખવો
  • બિન જરૂરી ચર્ચા ટાળવી
  • ધન સંબંધી બાબતોની ચર્ચા વધે
  • સંતાન સંબંધી બાબતોમાં સંયમ રાખવો

* કર્ક (ડ,હ) –

  • આવક વધે
  • નોકરીમાં લાભ થાય
  • જીવનસાથી સાથે મનમેળ વધે
  • વેપારમાં પ્રગતિ દેખાય

* સિંહ (મ,ટ) –

  • પેટની બિમારીથઈ સાચવવું
  • ઘરમાં સંયમ રાખવો
  • ભાડાની આવક વધે
  • ઋતુગત બિમારીથી સાવધાન

* કન્યા (પ,ઠ,ણ) –

  • ઘરખર્ચમાં વધારો થાય
  • નવી ચીજવસ્તુ લાવવાથી બજેટ વધી જાય
  • આવકનો માર્ગ પણ મોકળો થાય
  • સુખમય દિવસ વીતે

* તુલા (ર,ત) – 

  • ભાગ્યનું બળ મળે
  • સ્થાનાંતર થાય
  • શુભકાર્યો થાય
  • ધર્મકાર્યો પ્રત્યે રુચિ વધે

* વૃશ્ચિક (ન,ય) –

  • ઘરમાં સુખસંપત્તિ વધે
  • મહેમાનોનું આગમન થઈ શકે
  • આરોગ્ય જળવાય
  • વડીલો સાથે મનમેળ વધે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વારસાઈની પ્રગતિ જણાય
  • માતાનું આરોગ્ય જાળવવું
  • ઈલેક્ટ્રોનિક ઉપકરણ ખોટકાય નહીરં તે જોવું
  • સંયમ રાખવો

* મકર (ખ,જ) –

  • ધર્મમાં ખર્ચ વધે
  • ઋતુગત બિમારીમાં રાહત મળે
  • વેપારમાં લાભ થાય
  • વાહનસુખ મળે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • આવકમાં ઉમેરો થાય
  • નવા સંબંધો લાભ આપે
  • કાર્યોમાં સફળતા મળે
  • સુખમય દિવસ વીતે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • સફળતા મળી શકે
  • શુભયોગ નિર્માણ પામ્યા છે
  • વડીલોથી લાભ
  • જૂના સંબંધો લાભ આપી જાય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે હળદરનો ગાંગડો રાખવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.