Not Set/ કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

પંચાગ તારીખ તા. 20 ડિસેમ્બર 2019, શુક્રવાર તિથિ માગશર વદ નોમ રાશિ કન્યા (પ, ઠ, ણ) નક્ષત્ર હસ્ત (ઓમ્ સવિત્રે નમઃ) યોગ સૌભાગ્ય કરણ તૈતિલ દિવસનો મહિમા કુમાર યોગ સાંજે 7.18 થી 9.10 કુળદેવીની ઉપાસના કરવી શુભ ચોઘડીયું બપોરે 12.37 થી 1.57 રાહુકાલ સવારે 10.30 થી 12.00 મેષ (અ,લ,ઈ) નસીબનું ચક્ર સાથ આપે છે ધનપ્રાપ્તિના […]

Uncategorized
Amit Trivedi 1 કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય
  • પંચાગ
તારીખ તા. 20 ડિસેમ્બર 2019, શુક્રવાર
તિથિ માગશર વદ નોમ
રાશિ કન્યા (પ, ઠ, ણ)
નક્ષત્ર હસ્ત (ઓમ્ સવિત્રે નમઃ)
યોગ સૌભાગ્ય
કરણ તૈતિલ

દિવસનો મહિમા

  • કુમાર યોગ સાંજે 7.18 થી 9.10
  • કુળદેવીની ઉપાસના કરવી
  • શુભ ચોઘડીયું બપોરે 12.37 થી 1.57
  • રાહુકાલ સવારે 10.30 થી 12.00

મેષ (અ,લ,ઈ)

01 Mesh.jpg?zoom=0 કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

  • નસીબનું ચક્ર સાથ આપે છે
  • ધનપ્રાપ્તિના અવસર છે
  • અંતરમાં આનંદ છવાશે
  • નવું પદ મળી શકે છે
  • આનંદમય દિવસ વિતશે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh.jpg?zoom=0 કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

  • ધનપ્રાપ્તિના અવસર મળશે
  • પ્રેમ સંબંધો મજબૂત બને
  • પ્રવાસના યોગ છે
  • પૈતૃક સંબંધો સુધરે
  • સાળા-સાળી સાથે આનંદ રહે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun.jpg?zoom=0 કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

  • સાસરીપક્ષથી લાભ મળે
  • આરોગ્ય સુધરે
  • મહેનત વધુ રહે
  • વેપારમાં નીરસતા
  • નોકરીમાં થોડી હતાશા

કર્ક (ડ,હ) –

04 Kark.jpg?zoom=0 કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

  • અચાનક પ્રવાસ યોજાય
  • સ્ત્રી પાત્રો સાથે સુમેળ
  • કાર્યનું ભારણ થોડું રહેશે
  • ઠંડાપીણાનું ત્યાગ કરજો
  • ગળામાં કફ લાગશે

સિંહ (મ,ટ) –

05 Sinh.jpg?zoom=0 કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

  • ઘરમાં શાંતિ રહેશે
  • કાર્ય આગળ વધશે
  • તમારી સાથે ન્યાય થશે
  • મનોબળ મક્કમ રાખજો
  • નિરાશ થશો તો બાજી બગડી જશે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya.jpg?zoom=0 કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

  • આત્મબળ મજબૂત
  • દલીલો યોગ્ય હશે
  • પ્રેમમાં સંયમ જાળવજો
  • તમે કામ કઢાવવામાં નિપુણ થશો
  • સફળતા પ્રાપ્ત થઈ શકે છે

તુલા (ર,ત) –

07 Tula.jpg?zoom=0 કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

  • ભૂતકાળને બહુ ફંફોસતા નહીં
  • ન બોલવાનું બોલાઈ જાય
  • મૌન રાખવું
  • બપોર પછી લાભ મળશે
  • મિથ્યા વિવાદ ટાળવો

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik.jpg?zoom=0 કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

  • સંતાન સંબંધી શુભ સમાચાર મળે
  • કાર્યમાં રુકાવટ રહેશે
  • સવારે મોડા ઊઠવાની ઇચ્છા થાય
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • શાંતિથી દિવસ પસાર કરજો

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan.jpg?zoom=0 કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

  • ધ્યેય સિદ્ધિનો દિવસ છે
  • મહેનતનું ફળ મળશે
  • નવી આશાનો સંચાર થાય
  • વેપારમાં સહાય મળશે
  • પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે

મકર (ખ,જ) –

10 Makar.jpg?zoom=0 કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

  • પરદેશના કાર્યોમાં સફળતા
  • ખુશી-મોજ-આનંદ રહેશે
  • ધન-સંપત્તિમાં વૃદ્ધિ રહેશે
  • જીવનસાથીનો પ્રવાસ રહે
  • વૈભવમાં ઉમેરો થાય

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh.jpg?zoom=0 કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

  • આરોગ્ય જાળવવું
  • જળઘાતથી સાચવજો
  • આકસ્મિક લાભ મળે
  • પ્રેમ સંબંધોમાં મર્યાદા રાખવી
  • ખાન-પાનમાં સંયમ રાખવો

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen.jpg?zoom=0 કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

  • કાર્ય ઊગી નીકળે
  • મહેનત વ્યર્થ નહીં જાય
  • સ્ત્રી પાત્રોથી લાભ થશે
  • પ્રવાસમાં સાવધાની રાખવી
  • દાંતનો દુઃખાવો થઈ શકે છે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.