Not Set/ કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ તા. 28 ડિસેમ્બર 2019, શનિવાર તિથિ પોષ સુદ 2 રાશિ મકર (ખ, જ) નક્ષત્ર ઉત્તરા ષાઢા ( ઓમ્ વિશ્વદેવતાભ્યો નમઃ) યોગ વ્યાઘ્રાત કરણ કૌલવ દિન મહિમા – હનુમાનજીની ઉપાસના કરવી હનુમાન અષ્ટકનો પાઠ કરવો શનિદેવના મંદિરમાં શિસ્તબદ્ધ રહેવું રાહુકાલ સવારે 9.00 થી 10.30 શુભ ચોઘડીયું 8.34 થી 9.56 મેષ (અ,લ,ઈ) – કાર્યકુશળતા ખીલે […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ
તારીખ તા. 28 ડિસેમ્બર 2019, શનિવાર
તિથિ પોષ સુદ 2
રાશિ મકર (ખ, જ)
નક્ષત્ર ઉત્તરા ષાઢા ( ઓમ્ વિશ્વદેવતાભ્યો નમઃ)
યોગ વ્યાઘ્રાત
કરણ કૌલવ

દિન મહિમા –

  • હનુમાનજીની ઉપાસના કરવી
  • હનુમાન અષ્ટકનો પાઠ કરવો
  • શનિદેવના મંદિરમાં શિસ્તબદ્ધ રહેવું
  • રાહુકાલ સવારે 9.00 થી 10.30
  • શુભ ચોઘડીયું 8.34 થી 9.56

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્યકુશળતા ખીલે
  • લાભ મળશે
  • ભાષા પ્રબુદ્ધ બને
  • રાજકીય પદ મળે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • આનંદમય પ્રવાસ થાય
  • આરોગ્ય જાળવવું
  • પ્રેમ સંબંધો ખીલી જાય
  • ધન લાભ પ્રબળ થયો છે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રયત્નો વધુ કરવા પડે
  • ધીરજ રાખજો
  • સંતાન સંબંધી પ્રશ્નો રહે
  • શાંતિથી સમાધાન કરવું

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • વેવિશાળ સંબંધી વાતો રહે
  • જુદા જુદા તર્ક થાય
  • લડાયક મિજાજ બને
  • વાહન શાંતિથી ચલાવવું

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • સરકારી કાર્યો સરળ થાય
  • પ્રમોશન થઈ શકે
  • શુભ સમાચાર મળે
  • વિદ્યાર્થીઓ માટે શુભ

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • ઘર કંકાસથી ચેતવું
  • આજે સમાધાનકારી વલણ અપનાવવું
  • આવેશમાં પગલું ન ભરવું
  • શાંતિથી દિવસ વિતાવવો

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • અચાનક લાભનો માર્ગ મળશે
  • અંતરમાં આનંદ છવાશે
  • પ્રેમ સંબંધો ખીલી જશે
  • વેવિશાળ માટે તકો વધી છે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • નવો માર્ગ મળશે
  • તમારો સંકલ્પ મજબૂત
  • સાસરી પક્ષથી સહાય
  • ઘરમાં ખુશીનો માહોલ

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • યુવા મિત્રો માટે લાભ
  • વેપારમાં પ્રગતિ
  • ધનપ્રાપ્તિ થશે
  • વેવિશાળનો માર્ગ મોકળો થાય

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • જૂની સમસ્યા વિરામ પામે
  • લાભ મળે
  • વેપાર આગળ ધપશે
  • જમીન-મકાનથી લાભ

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • નોકરી અર્થે પરદેશ જવાનું થાય
  • સ્થાનાંતર થઈ શકે
  • સ્ત્રી જાતકથી લાભ
  • આપનું સ્થાન બળવાન

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 28/12/2019, વાંચો આપનું આજનું રાશિફળ

  • મતભેદ થાય
  • જુદી જુદી દલીલ થાય
  • અધિકારી સાથે મતભેદ
  • શાંતિ જાળવવી

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.