રાશિફળ/ કેવી રહેશે આપની 30/10/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

Rashifal
Amit Trivedi કેવી રહેશે આપની 30/10/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 30 ઓક્ટોબર 2020, શુક્રવાર
  • તિથિ – આસો સુદ 14
  • રાશિ – મિન (દ,ચ,ઝ,થ)
  • નક્ષત્ર – રેવતી
  • યોગ – વજ્ર
  • કરણ – વણિજ

દિન વિશેષ –

  • શુભ ચોઘડીયું – બપોરે 12.23 થી 1.49
  • લક્ષ્મીપૂજન માટે ઉત્તમ દિવસ છે
  • બુધપૂર્વોદય
  • અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી બપોરે 2.58 સુધી

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –

  • જાહેરક્ષેત્રે ધનલાભ થાય
  • સરકારી કાર્યો શક્ય છે
  • આરોગ્ય જાળવવું
  • વૃદ્ધોની સહાય કરજો લાભ થઈ શકે છે

* વૃષભ (બ,વ,ઉ) – 

  • મુસાફરી થાય
  • સંબંધો લાભ આપી જાય
  • પેટની બિમારીથી સાવધાન
  • આર્થિકક્ષેત્રે સંતુલન રાખવું કઠણ થઈ શકે

* મિથુન (ક,છ,ઘ) – 

  • પરિવારમાં ખુશીનો માહોલ
  • કાર્યોમાં સફળતા મળે
  • અટક્યું કાર્ય આગળ વધે
  • ધનલાભ થઈ શકે છે

* કર્ક (ડ,હ) –

  • વ્યસ્તતા વધુ રહે
  • કેટલાક પ્રશ્નો પ્રતિ ધ્યાન આપવું પડે
  • માતા સાથે વાદવિવાદથી બચવું
  • તમારો આક્રમક મૂડ રહી શકે છે

* સિંહ (મ,ટ) –

  • ધર્મકાર્યોમાં ધન ખર્ચાય
  • પરિવારમાં સંપત્તિ વધે
  • વેપારમાં મુશ્કેલી ઊભી થઈ શકે
  • પિતાનું આરોગ્ય જાળવવું

* કન્યા (પ,ઠ,ણ) –

  • સફળ દિવસ વીતી શકે છે
  • પરિવારમાં સુખ શાંતિ રહે
  • સરકારી ક્ષેત્રે લાભ
  • પુત્ર અને પુત્રવધુ દ્વારા લાભ

* તુલા (ર,ત) – 

  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • હિતશત્રુ ઊભા થઈ શકે
  • ધનલાભ થઈ શકે
  • નોકરીમાં બદલી થઈ શકે

* વૃશ્ચિક (ન,ય) –

  • ભાગ્યનું બળ વધ્યું છે
  • પ્રવાસની શક્યતા છે
  • સરકારી ક્ષેત્રે મદદ મળે
  • સ્થાનાંતરના યોગ છે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ઘરમાં થોડો ઉચાટ વર્તાય
  • વેપારમાં લાભ
  • પ્રમોશનના યોગ છે
  • માતાનું આરોગ્ય જાળવવું પડશે

* મકર (ખ,જ) –

  • જમીન-મકાનથી લાભ
  • ભાગ્ય દ્વારા કાર્યો સિદ્ધ થાય
  • આપનો પ્રયત્ન ઉત્તમ રહે
  • ધનલાભની શક્યતા છે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • ભાષા આકરી ન બોલતા
  • ઘરમાં થોડી રકઝક થાય
  • વહીવટી કાર્યો ઉત્તમ થાય
  • અટક્યા કાર્યો આગળ ધપે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ભાગ્ય સાથ આપી રહ્યું છે
  • જીવનસાથી વહીવટી ક્ષેત્રે સહાય કરે
  • કાર્યને પાર પાડવાની શક્તિ વધી જાય
  • જૂના સંબંધો વિશેષ લાભ આપે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શ્રીમહાલક્ષ્મી દેવીની ઉપાસના કરવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.