આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને પ્રેમમાં સંઘર્ષ જોવા મળે, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 10 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
આ રાશિના જાતકોને પ્રેમમાં સંઘર્ષ જોવા મળે, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

                                  દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૧૦-૦૨-૨૦૨૪, શનિવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ વદ એકમ
 • રાશિ :-    કુંભ   (ગ, શ, સ, ષ)
 • નક્ષત્ર :-  ધનિષ્ઠા            (રાત્રે  ૦૮:૩૪ સુધી.)
 • યોગ :-    વરીયાન                   (બપોરે ૦૨:૫૪ સુધી.)
 • કરણ :-    કીતુસ્ધ્ન        (બપોરે  ૦૨:૪૧ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે સવારે ૧૦:૦૩ થી બેસશે.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશિ Ø   ચંદ્ર રાશિ
 • મકર                             ü કુંભ
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૫ કલાકે                            ü સાંજે ૦૬.૩૨ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૭:૩૯ એ.એમ                                    ü ૦૭:૦૫ પી.એમ.

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૩૧ થી બપોર ૦૧:૧૬ સુધી.       ü સવારે ૧૦.૦૪ થી સવારે ૧૧.૨૯ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  હનુમાન ચાલીસાનો પાઠ કરવો
 • એકમની સમાપ્તિ      :      સવારે ૦૪:૩૦ સુધી
 • તારીખ :-        ૧૦-૦૨-૨૦૨૪, શનિવાર / પોષ વદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૦ થી ૧૦:૦૪
લાભ ૦૨:૧૭ થી ૦૩:૪૨
અમૃત ૦૩:૪૨ થી ૦૫.૦૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૩૨ થી ૦૮:૦૭
શુભ ૦૯:૪૩ થી ૧૧:૧૮
અમૃત ૧૧:૧૮ થી ૧૨:૫૩
 • મેષ (અ, લ , ઈ) :-
 • દોડધામ થાય.
 • પ્રિયજનોની સંભાળ રાખવી.
 • નિકટની વ્યક્તિ સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
 • અટવાયેલું કામ પૂર્ણ થાય.
 • શુભ કલર – આસમાની
 • શુભ નંબર – ૧

 

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • દિવસ આનંદમાં જાય.
 • પરિવાર તરફથી મદદ મળે.
 • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
 • કોઈ ભેટ મળી શકે.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૮
 • મિથુન (ક, છ, ઘ) :-
 • આર્થિક સ્થિતિ નબળી થાય.
 • કામમાં વિલંબ આવે.
 • પ્રેમમાં વધારો થાય.
 • જીવનસાથી જોડે દિવસ સારો જાય.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૬

 

 • કર્ક (ડ , હ) :-
 • ધીરજ રાખવી,
 • નાણાં રોકતા પહેલા સલાહ લેવી.
 • જીવનમા નવા વળાંક આવે.
 • પ્રવાસના યોગ બને
 • શુભ કલર –રાતો
 • શુભ નંબર – ૪

 

 • સિંહ (મ , ટ) :-
 • ખર્ચમાં વધારો થાય.
 • કોઈ નવી ખરીદીના યોગ બને.
 • ધાર્યું કામ થાય.
 • કર્મચારી જોડે મતભેદ થાય.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૯

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • નવા સપના જોવા મળે.
 • આર્થિક લાભ થાય.
 • આનંદમય દિવસ જાય.
 • સમયનો સદુપયોગ થાય.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૫

 

 

 • તુલા (ર , ત) :-
 • ભાઈ બહેન થી લાભ થાય.
 • પેટની નાની-મોટી સમસ્યા રહે.
 • જીવનસાથી ની તબિયત સાચવવી.
 • મિત્રો જોડે દિવસ આનંદમય જાય.
 • શુભ કલર –પીળો
 • શુભ નંબર – ૮

 

 

 

 

 

 

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • તમારા વખાણ થાય
 • ઉતાવળમાં નિર્ણય ન લેવા.
 • માતા પિતાના આર્શીવાદ લેવા.
 • લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર – ૯

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • ખોટો નિર્ણય લેવાય.
 • માનસિક તણાવ ઉભી થાય.
 • નવી તક મળે.
 • રોકાયેલા નાણા પાછા આવે.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર – ૧

 

 

 • મકર (ખ, જ) :-
 • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
 • ઘરની વસ્તુ આવે.
 • વેપારમાં વધારો થાય.
 • બાળપણની યાદ તાજી થાય
 • શુભ કલર – ક્રીમ
 • શુભ નંબર – ૭

 

 

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • પ્રેમમાં સંઘર્ષ થાય.
  • મિત્રોથી મદદ મળે.
  • સાચી સલાહ મળે.
  • શુભ કલર- જાંબલી
  • શુભ નંબર- ૫

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • પ્રવાસના યોગ બને.
 • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
 • સાંધાનો દુખાવો રહે.
 • મહેમાનોનું આગમન થાય.
 • શુભ કલર – આસમાની